Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

301.

....... માં હોતું નથી.

  • પુખ્ત શુક્રાણુ

  • વાળનાં મૂળ 

  • કોષકેન્દ્રવિહિન અંડાણુ 

  • પુખ્ત RBCs


302.

મધ્યફલક મુખ્યત્વે શાનું બનેલું છે?

  • કેલ્શિયમ પેકટેટ

  • ફોસ્ફોગ્લિસરાઇડસ

  • હેમીસેલ્યુલોઝ 

  • મ્યુરામિક એસિડ


Advertisement
303.

............ ની વચ્ચે સૂત્રયુગ્મન થાય છે.

  • m-RNA અને રિબોઝોમ્સ 

  • બે સમલક્ષી રંગસૂત્રો 

  • ત્રાક કિરણો અને ગુણસૂત્ર બિંદુ

  • નર અને માદા જન્યુ 


B.

બે સમલક્ષી રંગસૂત્રો 


Advertisement
304.

નીચે કોષચક્રની અવસ્થાનું વિભાજન રેખાંકિત સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે.

નીચેનામાંથી કયો વિકલ્પ કોષચક્રની અવસ્થાનું સાચુ નિરૂપણ છે?

  • A-કોષરસવિભાજન

  • B-ભાજનાવસ્થા 

  • C-કેરિયોકાઇનેસીસ

  • D-સંશ્લેષિત તબક્કો


Advertisement
305.
કોષચક્રની કઇ અવસ્થા દરમિયાન સિસ્ટર અર્ધરંગસૂત્રો, રિપેર કરવા માટે ટેમ્પલેટ સ્વરૂપે આવેલા હોય છે?
  • S

  • M

  • G1

  • G2


306.

બહુકેન્દ્રીનું નિર્માણ ક્યારે થાય છે?

  • જો કોષરસવિભાજન અને કેરિયોકાઇનેસીસ બંને અટકાવી દેવામાં આવે તો

  • જો કોષરસવિભાજન પછી કેરિયોકાઇનેસીસ ના થાય તો 

  • જો કેસિયોકાઇનેસીસ પછી કોષરસવિભાજન ના થાય તો 

  • જો કેરિયોકાઇનેસીસ ના થાય તો 


307.

કોષીય કંકાલ શાનું બનેલું છે?

  • કેલોઝ ડિયોઝિટ્સનું

  • સેલ્યુલોઝિક સુક્ષ્મ તંતુઓનું

  • પ્રોટીનયુક્ત તંતુઓનું 

  • કેલ્શિયમ કાર્બોનેટની કણિકાઓનું 


Advertisement