CBSE
............ ની વચ્ચે સૂત્રયુગ્મન થાય છે.
m-RNA અને રિબોઝોમ્સ
બે સમલક્ષી રંગસૂત્રો
ત્રાક કિરણો અને ગુણસૂત્ર બિંદુ
નર અને માદા જન્યુ
S
M
G1
G2
....... માં હોતું નથી.
પુખ્ત શુક્રાણુ
વાળનાં મૂળ
કોષકેન્દ્રવિહિન અંડાણુ
પુખ્ત RBCs
D.
પુખ્ત RBCs
કોષીય કંકાલ શાનું બનેલું છે?
કેલોઝ ડિયોઝિટ્સનું
સેલ્યુલોઝિક સુક્ષ્મ તંતુઓનું
પ્રોટીનયુક્ત તંતુઓનું
કેલ્શિયમ કાર્બોનેટની કણિકાઓનું
નીચે કોષચક્રની અવસ્થાનું વિભાજન રેખાંકિત સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે.
નીચેનામાંથી કયો વિકલ્પ કોષચક્રની અવસ્થાનું સાચુ નિરૂપણ છે?
A-કોષરસવિભાજન
B-ભાજનાવસ્થા
C-કેરિયોકાઇનેસીસ
D-સંશ્લેષિત તબક્કો
મધ્યફલક મુખ્યત્વે શાનું બનેલું છે?
કેલ્શિયમ પેકટેટ
ફોસ્ફોગ્લિસરાઇડસ
હેમીસેલ્યુલોઝ
મ્યુરામિક એસિડ
બહુકેન્દ્રીનું નિર્માણ ક્યારે થાય છે?
જો કોષરસવિભાજન અને કેરિયોકાઇનેસીસ બંને અટકાવી દેવામાં આવે તો
જો કોષરસવિભાજન પછી કેરિયોકાઇનેસીસ ના થાય તો
જો કેસિયોકાઇનેસીસ પછી કોષરસવિભાજન ના થાય તો
જો કેરિયોકાઇનેસીસ ના થાય તો