Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

Advertisement
1.

સજીવન રચનાત્મક, ક્રિયાત્મક, નાનામાં નાના એકમને શું કહે છે ?

  • કોષ 

  • પેશી 

  • અંગ 

  • અંગિકા


2.

એકકોષી સજીવો કયા છે ?

  • જીવાણુ 

  • ક્લેમિડોમોનાસ 

  • યીસ્ટ 

  • A, B, C ત્રણેય


3.

કયા પ્રકારના વિભાજનને લીચે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

  • અર્ધસુત્રીભાજન 

  • સમવિભાજન 

  • અસમવિભાજન 

  • A અને B


4.

સૌપ્રથમ કોષવાદને કોબે રજૂ કર્યો ?

  • સ્લીડન-શ્વૉન 

  • રૉબર્ટ કૉચ

  • રૉબર્ટ હૂક 

  • રૉબરૅટ બ્રાઉન 


Advertisement
5.

નવા કોષો પૂર્વે અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજનથી અસ્તિત્વમાં આવે છે. તેવું સુપ્રથમ કોણે દર્શાવ્યું છે ?

  • રૉબર્ટ હૂક 

  • સ્લીડન – શ્વૉન

  • રુડોલ્ફ વિર્શોવ 

  • રૉબર્ટ બ્રાઉન 

6.

સૌપ્રથમ ‘કોષ’ નામ કોણે આપ્યું ?

  • રૉબર્ટ હૂક 

  • સ્લીડન – શ્વૉન

  • રૉબર્ટ બ્રાઉન 

  • વિશોવ 


7.

કોષમાં કોષકેન્દ્રની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ?

  • રૉબર્ટ હૂક 

  • વિશોવ

  • સ્લીડન – શ્વૉન 

  • રૉબર્ટ બ્રાઉન 


8.

માથીસ સ્લીડન અને થીઓડોર શ્વૉન અનુક્રમે કયા દેશના વૈજ્ઞાનિકો હતા ?

  • જર્મન, બ્રિટિશ

  • અમેરિકા, કૅનેડા 

  • જર્મન, ભારત 

  • બિટિશ, જર્મન 


Advertisement
9.

વનસ્પતિકોષની વિશિષ્ટતા શું છે ?

  •  કોષરસ 

  • રોબોઝોમ્સ

  • કોષદિવાલ

  • કણભાસુત્ર 


10.

લાક્ષણિક પ્રાણીકોષમાં કઈ રચનાનો અભાવ હોય છે ?

  • રિબોઝોમ્સ

  • કોષદીવાલ

  • કોષરસ 

  • કણભાસુત્ર 


Advertisement