CBSE
પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે ?
કણભાસુત્ર
હરિતકણ
ગોલ્ગિકાય
A, B, C ત્રણેય
સૌથી નાના કોષનું ઉદાહરણ કયું છે ?
જીવાણુ
માએક્રોપ્લાઝમ
ગાલનાકોષ
A અને B
જીવાણુના મુખ્ય કેટલા આકારો છે ?
એક જ
પાંચ
ત્રણ
ચાર
આદિકોષ કેન્દ્રમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ?
નીલહરિતલીલ
PPLO
જીવાણુ અને માઈકોપ્લાઝમ
A, B, C ત્રણેય
આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પિ પ્રદેઅશોનો અભાવ હોય છે ?
કોષકેન્દ્રપટલ
ઉપાંગો
કોષઆવરણ
કોષરસીય પ્રદેશ
ફેંગોસઈટ્સ અને વાઈરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે ?
કશા
પિલિ
પ્રાવર
કોષદિવાલ
કોષાઅવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ?
લિગ્નિન
ગ્લાયકોકેલિક્સ
મેનોસ
પેક્ટિન
કેટલા જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ?
કશા
પ્લાસ્મીડ
પિલિ
ફિમ્બી
પટલવિહીન અંગિકા કઈ છે ?
તારાકેન્દ્ર
રોબોઝોમ્સ
A અને B
એક પણ નહિ
સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ?
શાહમૃગનું ઈંડું
માઈક્રોપ્લાક્ઝમ
જીવાણુ
ગાલનાકોષ