Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

141.

ઉચ્ચકક્ષાની વનસ્પતિના હરિતકણ આધારકમાં શું ધરાવે છે ?

  • ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક 

  • અંધકાર-પ્રક્રિયા ઉત્સેચલ 

  • પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક 

  • A અને C


142.

આલ્ડોલેઝ ઉત્સેચક કઈ અંગિકા સથે સંકળાયેલ છે ?

  •  ગોલ્ગીકાય 

  • કણભાસુત્ર

  • હરિતકણ 

  • રિબોઝોમ્સ


143.

નવા પ્રોટીનના નિર્માણ અને પ્રોટીનના રૂપંતરણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ?

  • કણભાસુત્ર 

  • લાઈસોઝોમ

  • હરિતકણ  

  • અંતઃકોષરસજાળ


144.

ફ્લૂઈડ મોઝેઈક મોડલ એ કોનું મોડેલ છે ?

  • કોષરસ 

  • કોષદીવાલ

  • કોષરસપટલ 

  • કોષકેન્દ્ર 


Advertisement
145.

કણભાસુત્ર સાથે કયું વાક્ય અસંગત છે ?

  • કણભાસુત્રનું બહ્યપટલ અને ચાળણી જેવાં છિદ્રો ધરાવે છે. 

  • અંતઃપટલ એ અનેક પ્રવર્ધો ધરાવે છે.

  • કણભાસુત્રનું બાહ્યપટલ બધા જ પ્રકારના અણુ માટે પ્રવેશશીલ છે. 

  • ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ માટેના ઉત્સેચકો એ બાહ્યપટલમાં હાજર હોય છે. 


146.

કોષદિવાલના વિસ્તરણ દરમિયાન વૃદ્વિ શામાં જોવા મળે છે?

  • અધ્યારોપણ

  • સ્તરાધાન

  • અંત:વૃદ્ધિ

  • સ્તરાધાન અને અંત:વૃદ્ધિ બંન્ને


147.

કોષમાં પેપ્ટાઈડનું સંશ્ર્લેષણ ક્યં થાય છે?

  •  કણભાસુત્ર 

  • લાઈસોઝોમ

  • રિબોઝોમ

  • હરિતકણ


148.

શાની કોષદિવાલમાં મ્યુરામિક એસિડ આવેલું હોય છે?

  • યિસ્ટ
  • બેક્ટેરિયા અને બ્લ્યુ ગ્રીન આલ્ગી
  • ગ્રીન આલ્ગી(લીલી લીલ)

  • બધી જ ફુગ

Advertisement
149. આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ? 
  • કણભાસુત્ર અને હરિતકણ 

  • કણભાસુત્ર અને લાઈસોઝોમ 

  • ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ 

  • હરિતકણ અને ગોલ્ગીકાય 


150.

ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ?

  • ગોલ્ગીકાય 

  • કણભાસુત્ર

  • અંતઃકોષરસજાળ 

  • હરિતકણ 


Advertisement