Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

21.

કોષરસપટલના એકમ પટલની સંકલ્પના કોણે રજુ કરી ?

  • રોબર્ટૅસન

  • સિંગર 

  • નિકોલ્સન 

  • રોબર્ટ હૂક 


22.

આદોકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે ?

  • મેદ કણિકા 

  • ગ્લાયકોજન કણિકા

  • સિયાનોફયસિન કણિકા 

  • ફૉસ્ફેટ કણિકા 


23.

કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાત સંકુલને શું કહે છે ?

  • પોલિસેકેરાઈડ

  • પોલિમર 

  • પોલિઝોમ્સ 

  • પોલિપેપ્ટાઈડ 


24.

કાયા કોષમાં કોષદીવાલ, રંજકકણ અને મોટી રસધાનિઓ આવેલ છે ? 

  • જીવાણુ 

  • વનસ્પતિકોષ 

  • પ્રાણીકોષ 

  • A અને C


Advertisement
25.

આદિકોષકેન્દ્રી રિબોઝોમ્સનો વ્યાસ કેટલો હોય છે ?

  • 20 mm

  • 25 mm

  • 28 mm

  • 30 mm


26.

આદિકોષકેન્દ્રી સજીવોમાં રસસ્તરના વિસ્તરણને લીધે શેનું નિર્માણ થાય છે ?

  • નલિકાઓ અને પટલીકાઓ 

  • મેસોઝોમ્સ 

  • રસધાની 

  • A, B, C ત્રણેય


27.

જીવાણુઓમાં સંયુગ્મનમાં મહત્વની રચના કઈ છે ?

  • પિલિ 

  • ફિમ્બ્રી 

  • કશા 

  • A અને B


28.

કોષરસપટલમાંથી કયા પ્રકારનું પ્રોટીન સરળતાથી દૂર કરી શકાતું નથી ?

  • સપાટીય પ્રોટીન 

  • અંતર્ગત પ્રોટીન 

  • બહિર્ગત પ્રોટીન 

  • B અને C


Advertisement
29.

કોષરસપટલ કયં દ્રાવ્યોનું બનેલું છે ?

  • લિપિડ 

  • પ્રોટીન 

  • કાર્બોદિત 

  • A અને B


30.

કયા કોષમાં તારાકેન્દ્ર આવેલું છે ?

  • પ્રાણીકોષ 

  • વનસ્પતિકોષ 

  • નીલહરિતલીલ 

  • A અને B


Advertisement