Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

241.

કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે?

  • અંત:કોષરસજાળ 

  • ગોલ્ગેકાય 

  • કણાભસુત્ર

  • A અને B બંન્ને 1 અને 2 બંન્ને 


242.

ઓક્સિઝોમના ઉપવિભાગને ........... છે.

  • તંતુ

  • શિર્ષ 

  • સ્ટોક (દંડ)

  • આધાર 


243.

ગોલ્ગી કોમ્પ્લેક્સ મુખ્ય કાર્ય શું છે?

  • સ્ત્રાવ માટે ઘટકોનું પેકેજીંગ

  • આથવણ 

  • ફોસ્ફોરાઇલેશન 

  • શ્વસન 


244.

કોષની કઈ અંગિકા શ્વસનના મહત્તમ ઘટકોના પ્રકારનું ઓક્સિડેશન કરે છે?

  • પેરોક્સિઝોમ 

  • હરિતકણ

  • કણાભસુત્ર 

  • લાયસોઝોમ


Advertisement
245.

ગોલ્ગી કોમ્પ્લેક્સ (સંકુલ) ના ત્રણ દેહધાર્મિક સ્વરૂપો ......... છે.

  • ગ્રેનમ, થાયલેકોઇડ અને પુટિકા

  • પટલ, નલિકા અને પુટિકા 

  • સિસ્ટર્ની, નલિકા અને પુટિકા 

  • સિસ્ટર્ની, નલિકા અને પટલ 


246.

કણાભસુત્રમાં આવેલાં આધારક દ્રવ્યને ......... કહે છે.

  • કોષરસ (cytoplasm)

  • સ્ટ્રોમા 

  • આધારક 

  • કોષરસ (cell sap)


247.

શામાં ચરબીનું ચયાપચન જોવા મળે છે?

  • કણાભસુત્ર 

  • ગોલ્ગીકાય

  • કોષકેન્દ્ર 

  • હરિતકણ 


248.

કણાભસુત્રનું આધારક ........ ધરાવે છે?

  • કેલ્વિનચક્રના ઉત્સેચકો 

  • શ્વેતકણની રચના 

  • ક્રેબ્સ ચક્રના અને પ્રોટીન સંશ્લેષણના ઉત્સેચકો 

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
249.

બહુરૂપીય કોષ અંગિકા .......... છે.

  • કોષકેન્દ્ર

  • રિબોઝોમ 

  • લાયસોઝોમ 

  • હરિતકણ 


250.

કોષની આત્મઘાતી કોથળી .......... છે.

  • રસધાનીએ

  • અંત:કોષરસજાળ 

  • લાયસોઝોમ 

  • ગોલ્ગીકાય 


Advertisement