Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

261.

એ દ્વિસ્તરી અંગિકા છે.

  • તારાકેન્દ્રો

  • રિબોઝોમ્સ 

  • કણાભસુત્ર 

  • લાયસોઝોમ્સ


262.

કોષની કઈ અંગિકા અંત:કોષરસજાળ અને કણાભસુત્રની સંખ્યા ઘટાડે છે?

  • કણાભસુત્ર 

  • ગોલ્ગીકાય

  • લાયસોઝોમ 

  • અંત:કોષરસજાળ


263.

કણાભસુત્ર માટે કયું વિધાન સાચું છે?

  • આકાર બદલે છે, પણ વિભાજન થતું જોવા મળતું નથી.

  • કદ અને આકારમાં ફેરફાર થતો નથી અને વિભાજન જોવા મળતું નથી.

  • કદ તથા આકારમાં ફેરફાર પામે છે અને બંન્ને પ્રકારનું વિભાજન જોવા મળે છે.

  • આકાર બદલતો નથી પરંતુ, વિભાજન જોવા મળે છે.


264.

કઈ રચના કણાભસુત્રમા આધારકના ઘટકોને જાળવી રાખે છે?

  • બાહ્ય પટલ 

  • અંત:પટલ 

  • બાહ્ય પટલ અને અંત:પટલ બંન્ને

  • બંન્ને પટલ અને પરિકણાભસુત્રીય અવકાશ


Advertisement
265.

ઘટક કે જે ગોલ્ગીકાયમાં સંશ્લેષણ પામે છે?

  • ATP

  • પ્રોટીન 

  • પોલિસેક્કેરાઇડ્સ

  • ચરબી 


266.

અંત:કોષરસજાળ .......... સાથે સંકળાયેલીએ નથી.

  • કોષકેન્દ્ર

  • કોષરસતંતુ

  • ગોલ્ગીકાય

  • કણાભસુત્ર 


267.

નીચેનામાંથી કયું લિપીડના સંશ્લેષણ માટેનું સ્થાન છે?

  • ગોલ્ગીકાય 

  • રિબોઝોમ

  • કણિકામય અંત:કોષરસજાળ 

  • કણિકાવિહીન અંત:કોષરસજાળ 


268.

કઈ અંગિકા નવા સંશ્લેષણ પામેલા પ્રોટીનને બેકટેરિયામના ફેરફાર અને યોગ્ય માર્ગ બતાવવામાં મહત્વનો ભાગ ભજવે છે?

  • કણાભસુત્ર 

  • હરિતકણ

  • અંત:કોષરસજાળ 

  • લાયસોઝોમ 


Advertisement
269.

કોષરસમાં સંગ્રહાયેલો ખોરાક અને સ્ત્રાવી ઘટકો જોવા મળે છે જે ........... બનાવે છે.

  • ડ્યુટોપ્લાઝમ

  • કોષરસ 

  • કાચાભજીવદ્રવ્ય 

  • જીવરસ 


270.

શામાં સિસ્ટર્ની જોવા મળે છે?

  • અંત:કોષરસજાળ અને ગોલ્ગીકાયમાં 

  • માત્ર ગોલ્ગીકાયમાં

  • માત્ર કણાભસુત્રમાં 

  • માત્ર અંત:કોષરસજાળમાં 


Advertisement