Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

291.

............ એ કેલ્વિનચક્ર માટેનું સ્થાન છે.

  • કણાભસુત્ર 

  • હરિતકણ 

  • કોષરસ 

  • આપેલ પૈકી એક પણ નહી


292.

કોષમાં રિબોઝમનું કારખાનું .......... છે.

  • ગોલ્ગીકાય

  • અંત:કોષરસજાળ 

  • કોષકેન્દ્રિકા

  • કણાભસૂત્ર 


293.

શામાં સેલ્ફ ડુપ્લિકેશન (સ્વયં દ્વિગુણન) જોવા મળતું નથી?

  • રિબોઝોમ

  • કણાભસુત્ર 

  • તારાકેન્દ્ર 

  • હરિતકણ 


294.

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • અંત્યાવસ્થા દરમિયાન કોષકેન્દ્રના આવરણનું સમારકામ થાય છે.

  • રિબોઝોમ યુનિટમાં મેગ્નેશિયમ જોવા મળે છે.

  • સાયટોક્રોમ P-450 ગોગ્લી કોમ્પ્લેક્સમાં જોવા મળે છે.

  • હરિતકણ એ અર્ધ સ્વયંજનના દર્શાવતી અંગિકા છે.


Advertisement
295.

સ્ફરોઝોમ્સનો સમાવેશ ............ માં થાય છે.

  • કાર્બોહાઇડ્રેટનું સંશ્લેષણ તથા સંગ્રહ

  • લિપીડનું સંશ્લેષણ અને સંગ્રહ

  • પ્રોટીનના સંશ્લેષણ

  • ફેટી એસિડના –ઑક્સિડેશનમાં 


296.

પેરોક્સિઝોમ ........... ધરાવે છે.

  • ઓક્સિડાઉઝિંગ ઉત્સેચકો

  • હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો 

  • ટ્રાન્સફરેઝ 

  • આઇસોમરેઝ


297.

રિબોઝોમ્સનો મોટો સબયુનિટ ડોમ આકારનો હોય છે. જે અંત:કોષરસજાળ સાથે ......... દ્વારા જોડાયેલો હોય છે.

  • Ca+2

  • હાઇડ્રોજન બંધ

  • રિબોફોરીન્સ 

  • એમિનોએસિડ 


298.

............. પર ઉત્સેચકનું સંશ્લેષણ થાય છે.

  • કણાભસુત્ર 

  • ડિક્ટીયોઝોમ્સ

  • રિબોઝોમ્સ

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
299.

સેન્ટ્રોમિયરનો બે રંગસૂત્રબિંદુ (સેન્ટ્રિયોલ) વચ્ચેનો કોણ કેટલો છે?

  • 30 degree
  • 45 degree
  • 60 degree
  • 90 degree

300.

તારાકેન્દ્ર શામાં જોવા મળે છે?

  • તારાકકાય 

  • રંગસૂત્ર કેન્દ્ર

  • રંગસૂત્ર 

  • કોષકેન્દ્ર 


Advertisement