CBSE
વનસ્પતિમાં બે નજીકના કોષોને કોષરસ એકબીજા સાથે કોની દ્વારા જોડયેલ હોય છે ?
કોષરસતંતુ
પેક્ટિન
મધ્યપટલ
A અને C
પટલમયતંત્રનાં ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?
લાયસોઝોમ્સ
અંતઃકોષરસજાળ
ગોલ્ગીકાય
A, B, C ત્રણેય
1
2
3
4
કોષરસપટલ દ્વારા કયા પ્રકારનું વહન થાય છે ?
અનુકૂલિત પ્રસરણ
સક્રિય વહન
સાદું પ્રસરણ
A, B, C ત્રણેય
વનસ્પતિકોષમાં કોષદીવાલનું કાર્ય શું છે ?
કોષની ફરતે બાહ્યાઅવરણ રચવાનું
કોષને આકાર આપવાનું
કોષને યાંત્રિક નુકશાન આને ચેપ સામે રક્ષણનું
A, B, C ત્રણેય
સમગ્ર કોષરસમાં પથરાયેલા નલિકામય રચનાના જાળાને શું કહે છે ?
અંતઃકોષરસજાળ
લાઈસોઝોમ
ગોલ્ગોકાય
રિબોઝોમ્સ
લીલમાં કોષદીવલ કયાં દ્રવ્યોની બનેલી છે ?
કૅલ્શીયમ કાર્બોનેટ
મેનોસ અને ગેલેક્ટન્સ
સેલ્યુલોઝ
A, B, C ત્રણેય
કોષરસપટલનું ફ્લૂઈડ – માઈઝેક મોડલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?
રોબર્ટ બ્રાઉન
રોબર્ટૅ હૂક
સિંગર અને નિકોલ્સન
રોબર્ટૅસન
કઈ અંગિકા અંતઃપટલતંત્રનો ભાગ નથી ?
હરિતકણ
કણભાસુત્ર
પેરોક્સિઝોમ્સ
A, B, C ત્રણેય
વનસ્પતિકોષમાં દ્વિતિય કોષદીવાલમાં કયાં દ્રવ્યોનું સ્થૂલન હોય છે ?
હેમિસેલ્યુઝ
લિગ્નિન
સુબેરિન
A, B, C ત્રણેય