CBSE
પ્રોકેરિયોટીક રીબોઝોમ્સ 79 s છે, જેમાં s એટલે ....
સ્મુધ
સ્પીડ
સ્વેડબર્ગ એકમ
સ્મોલેસ્ટ એકમ
શાની મદદથી રિબોઝોમ્સ અંત:કોષરસજાળ સાથે જોડાય છે?
ગ્યાયકોપ્રોટીન (રિબોફોરીન)
ફોસ્ફોપ્રોટીન
પ્રોટીન
કાર્બોહાઇટ્રેટ
શામાં ગ્યાયોકિઝલેટ પથ જોવા મળે છે?
લાયસોઝોમ
પેરોક્સિગોમ્સ
ગ્યાયોક્સિઝોમ
સ્ફેરોઝોમ્સ
આધારણિકા એ ............ નો પ્રકાર છે.
કણાભસુત્ર
તારાકેન્દ્ર
રંકજકકણ
પક્ષ્મો
પરિચક્ર અને દલપત્રો ....... ધરાવે છે.
ઇટિયોલાસ્ટ્સ
હરિતકણ
રંગકણ
રંગવિહિનકણ
નીચેનામાંથી કયા કોષમાં તારાકેન્દ્ર ગેરહાજર હોય છે?
યકૃત કોષો
અધિચ્છદીય કોષો
ચેતા કોષો
ગ્રંથી કોષો
............. માંથી સ્ફેરોઝોમ્સની રચના થાય છે.
રિબોઝોમ્સ
કણાભસુત્ર
લિપોકોન્ડ્રિયા
અંત:કોષરસજાળ
Tagetes અને Sunflower નાં દલપત્રમાં આવેલું પીળા રંગનું જલદ્રાવ્ય રંજકદ્રવ્ય ........... છે.
લાયકોપીન
એન્થોકલોર
કેરોટીન
કઝેન્થિફિલ
રાઈઝોપ્લાસ્ટસ કે મૂલિકા એ ........... નો એક ભાગ છે.
પક્ષ્મલ પ્રસાધન
તારાકેન્દ્ર
મૂળ રોમ
................. માં ટ્યુબલિન પ્રોટીન આવેલું હોતું નથી?
સૂક્ષ્મ નલિકાઓ
કોષરસપટલ
પક્ષ્ય
કશા