Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

331.

હરિતકણનો ક્રિયાત્મક એકમ .......... છે.

  • પેરોક્સિઝોમ્સ

  • સ્ટ્રોમા 

  • ક્વોન્ટાઝોમ 

  • ઓક્સિઝોમ 


332.

સૂક્ષ્મનલિકાઓની તારાકેન્દ્રમાં ગોઠવણી ......... છે.

  • 9 + 0

  • 9 + 2

  • 2 + 9

  • 11 + 0


333.

પક્ષ્મ તથા કશા બંને ........ધરાવે છે.

  • માત્ર પ્રોટોઝુઆ પ્રકારનાં પ્રાણીમાં હાજર હોય છે.

  • કોષરસની માત્ર બહિરૂદ્દ્ભેદ રચના

  • 9 + 2 સુક્ષ્મનલિકાઓની ગોઠવણી 

  • કોષની રક્ષણાત્મક રચના 


334.

નીચેનામાંથી કઈ જોડ યુનિટ મેમ્બ્રૈન(એકમ પટલ)ની ઉણપ દર્શાવે છે? 

  • ગોલ્ગીકાય અને લાયસોઝોમ

  • કોષકેન્દ્ર અને અંત:કોષરસજાળ 

  • કણાભસુત્ર અને હરિતકણ 

  • રિબોઝોમ અને ન્યુક્લિઓલસ (કોષકેન્દ્રિકા)


Advertisement
335.

વનસ્પતિ અને પ્રાણી ફલેજેલાની સુક્ષ્મનલિકામાં સામ્યતા

  • 9 + 1

  • 9 + 2 

  • 9 + 3 

  • 9 + 6


336.

............. ના કોષમાં તારકેન્દ્ર અને સેન્ટ્રોઝોમ્સ આવેલા હોય છે.

  • સાનોબેક્ટેરિયા

  • પ્રાણી 

  • બેક્ટેરિયા 

  • લીલો(હરિત) કોષ 


337.

તારાકેન્દ્રમાં કેટલા તંતુઓ પરિઘમાં લંબી રીબેકટેરિયા ગોઠવાયેલા જોવા મળે છે?

  • 2

  • 5

  • 7

  • 9


338.

ગોલ્ગીકાય ............. સાથે સંકળાયેલી છે? 

  • વિઘટન

  • શ્વસન 

  • સ્ત્રાવ 

  • ઉત્સર્જન


Advertisement
339.

રીબોઝોમ્સ ........... નું બનેલું છે?

  • DNA + RNA

  • DNA +પ્રોટીન 

  • RNA +પ્રોટીન 

  • આપેલ પૈકી એક પણ નહી


340.

કોષની નાનામાં નાની અંગિકા ............ છે.

  • રીબોઝોમ 

  • ગોલ્ગીકાય

  • લાયસોઝોમ 

  • સેન્ટ્રોઝોમ 


Advertisement