Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

451.

ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપમાં પ્રકાશનો સ્ત્રોત ......... છે.

  • લીલો પ્રકાશ

  • સફેદ પ્રકાશ 

  • ઇલેક્ટ્રોન બીમ 

  • પર જાંબલી કિરણો 


452.

ફલુઅલજન પદ્ધતિમાં સ્કીફ પ્રક્રિયક ............ સાથે પ્રક્રિયા કરે છે.

  • ડિઓકિસ રીબોઝનો CHO સમૂહ 

  • માત્ર પ્યુરિન નાઇટ્રોજન બેઇઝ

  • ફોસ્ફેટ સમૂહ 

  • નાઇટ્રોજન બેઇઝ


453.

કેલ્વિને કેલ્વિનચક્રમાં આવેલા જુદા જુદા રસાયણોને ........ ની મદદથી અલગ તારવ્યા.

  • કોષનું વિઘટન 

  • ક્ષ-કિરણ વિવર્તન

  • ઓટોરેડિયોગ્રાફી 

  • ક્રોમેટોગ્રાફી 


454.

જીવંત કોષને અભિરંજીત કર્યા વિના સીધો જ અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયો માઇક્રોસ્કોપ ઉપયોગી છે? 

  • ફેઝ કોન્ટ્રાસ્ટ

  • TEM

  • SEM

  • ફલોરેસન્ટ


Advertisement
455.

કોષવિજ્ઞાનની કઈ પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે?

  • કોષનું વિઘટન 

  • ઓટોરેડિયોગ્રાફી

  • ક્ષ-કિરણ વિવર્તન 

  • ક્રોમેટોગ્રાફી 


456.

કોષની સૂક્ષ્મ રચનાઓ અભ્યાસ કરવા માટે વપરાતો સૌથી ઉત્તમ માઇક્રોસ્કોપ ....... છે.

  • ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ
  • સ્કેનીંગ ઇલેક્ટોન માઇક્રોસ્કોપ

  • કલોરેસન્ટ માઇક્રોસ્કોપ

  • ફ્રેઝ ક્રોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ 


457.
15 x આઇપીસ લેન્સ અને 45 x ઓબ્જેક્ટિવ લેન્સ ધરાવતા લાઇટ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોમનું મેગ્નીફિકેશન ...... હશે.
  • 500

  • 675

  • 1000

  • 2000


458.

જીવંત કોષને અભિરંજીત કર્યા વિબા સીધા જ અભ્યાસ કરવા માટે નીચેનામાંથી કયો માઇક્રોસ્કોપ ઉપયોગી છે?

  • માઇક્રોસ્કોપ હેઠળ પેશીનો અભ્યાસ

  • જીવનની ચયાપચય ક્રિયા

  • રચના, કાર્યો તથા કોષનાં પ્રજનન

  • જૈવિક અણુનો દૈહિક જૈવ રાસાયણિક (જિઝીયો-બાયો કેમિકલ) અભ્યાસ


Advertisement
459.

લાઇટ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં આવેલ ઓઇલ ઇમર્ઝન લેન્સની ક્ષમતા ........... છે.

  • 10 X

  • 20 X

  • 45 X

  • 100 X


460.

કોષનાં ગતિશિલ પ્રકારનો અભ્યાસ કરવા કયા માઇક્રોસ્કોપનો ઉપયોગ થાય છે?

  • ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ
  • ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ
  • સ્કેનિંગ માઇક્રોસ્કોપ

  • લાઇટ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ


Advertisement