CBSE
......... ની મદદથી ઉપકોષીય ઘટકોને અલગ તારવી શકાય છે.
ડિફરન્શીયલ અને ડેન્સીટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન
પેપર ક્રોમેટોગ્રાફી
ઓટોરેડિયોગ્રાફી
જેલ ઇલેક્ટ્રોફોરેસીસ
વિદ્યાર્થી ધરાવતા દ્રષ્ટિનેત્ર અને ધરાવતા વસ્તુકાયા (ઓબ્જેક્ટિવ લેન્સ)ની મદદથી કોષની રચનાનો અભ્યાસ લાઇટ (પ્રકાશ આધારિત) માઇક્રોસ્કોપની મદદથી કરવા ઇચ્છે છે. સારામાં સારું રિઝોલ્યુશન મેળવવા નીચે પૈકી કયા રંગનાં પ્રકાશ વડે વસ્તુને પ્રકાશિત કરવી જોઈએ? 2005
લાલ
પીળા
લીલા
વાદળી
ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની શોધથી કોષનાં અભ્યાસમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત થઇ, બેકટેરિયાનું કારણ શું હોય શકે?
ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો રિઝોલ્વિંગ પાવર લાઈટ માઈક્રોસ્કોપ કરતા અનેક ગણો વધુ હોય છે.
નીચેનામાંથી કઈ ડાઈ કોષ અંગિકા તથા કણાભસૂત્રને અભિરંજન કરવા ઉપયોગી છે?
અઝુરે
ક્રિસ્ટલ વાયોલેટ
જેનસ ગ્રીન
સેફ્રીનીન
........... દ્વારા ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો વિકાસ કરવામાં આવ્યો.
Tswett
Zernicke
Wilkinds
George Gey
ભાજનાવસ્થા દરમિયાન રંગસૂત્રનાં અલગીકરણનો અભ્યાસ સૌથી સારી રીબેકટેરિયા ............ દ્વારા કરી શકાય છે.
સ્કેનિંગ ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપ
ફેઝ કોન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપ
TEM
ક્ષ-કિરણ પદ્ધતિ