CBSE
કયા સજીવમાં કશા જોવા મળે છે ?
ઓપેલિના
પેરામિશિયમ
યુગ્લિના
અમીબા
તારાકેન્દ્ર શેમાં જેવા મળે છે ?
કેટલીક ફૂગ
પ્રાણીકોષ
કેટલીક લીલ
A, B, C ત્રણેય
તારાકેન્દ્ર કોના નિર્માણ સાથે સંકળાયેલ છે ?
કશા
આધારકણિકા
પક્ષ્મો
A, B, C ત્રણેય
તારાકાયની બે નળાકાર રચનાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાય ત્યારે તેને શું કહે છે ?
ગોલ્ગીપ્રસાધન
લાઈસોઝોમ
તારાકેન્દ્ર
તારાવર્તૂળ
કયા સજીવમં પક્ષ્મ જોવા મળે છે ?
ઓપેલિના
યુગ્લિના
પેરામિશિયમ
અમીબા
પક્ષ્મ અને કશાનો ઉદ્દભવ શામાંથી થાય છે ?
તલકાય
ગોલ્ગીકાય
તારાકેન્દ્ર
કણભાસુત્ર
કોષ વિભાજન દરમિયાન કઈ અંગિકા દ્વિદ્રુવિય ત્રાકની રચનાનું સંચાલન કરે છે ?
ગોલ્ગીકાય
તારાકેન્દ્ર
પક્ષ્મ
કશા
કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ?
ગોલ્ગીકાય
રંગસુત્રો
તારાકેન્દ્ર
કોષકેન્દ્ર
પક્ષ્મ અને કશાની ગોઠવણી કેવા પ્રકારની છે ?
2 + 9
0 + 9
9 + 2
9 + 0