Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

91.

કોષકેન્દ્રવિહીન કોષ કયા છે ?

  • માનવરક્તકણ 

  • ચાલનીનલિક 

  • યુગ્મનજ 

  • A અને B


92.

સેન્ટ્રોમિટર રંગસુત્રના છેડે હોય તો તે રંગસુત્ર કયા નામથી ઓળખાય છે ?

  •  એક્રોસેન્ટ્રિક 

  • સબમેટાસેન્ટ્રિક

  • ટીલોસેન્ટ્રીક

  • મેટાસેન્ટ્રિક 


93.

નીચેના વાક્યોમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે જણાવો.

1. સજીવોના જીવનની શરૂઆત યુગ્મનજથી થાય છે ?
2. શરીરનો કોઈ પણ કોષ સમગ્ર દેહનું સર્જન કરવાની ક્ષમતા ધરાવે છે.
3. નવાકોષનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થતું નથી.
4. માઈક્રોપ્લાઝમ કોષ સુકોષકેન્દ્ર અને કોષરસ ધરાવે છે.
5. જીવાણુ કોષ સહિત બધા જ કોષો કોષકેન્દ્ર અને કોષરસ ધરાવે છે.

  • T,T,F,T,F 

  • F,T,T,F,T

  • T,F,T,T,F 

  • T,T,F,F,F


94.

રંગસુત્રદ્રવ્ય શેનું બનેલું છે ?

  • બિનહિસ્ટોન પ્રોટીન 

  • DNA અને RNA

  • હિસ્ટોન પ્રોટીન 

  • A, B, C ત્રણેય


Advertisement
95.

રંગસુત્રના કોષકેન્દ્રીકા આયોજન – વિસ્તાર પરથી કોનું નિર્માણ થાય છે ?

  • S – RNA

  • r – RNA 

  • m – RNA 

  • T – RNA 


96.

કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ?

  •  રંગસુત્રદ્રવ્ય 

  • કોષકેન્દ્રપટલ 

  • કોષકેન્દ્રીકા

  • A, B, C ત્રણેય


97.

પટલવિહીન કોષ અંગિકા કઈ છે ?

  • લાઈસોઝોમ 

  • કોષકેન્દ્રીકા

  • કોષકેન્દ્ર 

  • હરિતકણ 


98.

સેટેલાઈટ અને દંડ ધરાવતાં રંગસુત્રોને કયા નામથી ઓળખવામાં આવે છે ?

  • સબમેટાસેન્ટ્રિક

  • એક્રેસેન્ટ્રિક 

  • મેટાસેન્ટ્રિક 

  • એક્રોસેન્ટ્રિક 


Advertisement
99.

કોષવિભાજનની કઈ અવસ્થામાં રંગસુત્રો સ્પષ્ટ દેખાય છે ?

  • ભાજનાવસ્થા 

  • ભાજનોત્તરાવસ્થા 
  • ભાજનાન્તિમાવસ્થા
  • પૂર્વાવસ્થા 


100.

કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદ ઉત્સેચકો ધરાવે છે ?

  • સૂક્ષ્મકાય 

  • કેષકેન્દ્રીકા

  • લાઈસોઝોમ

  • કોષકેન્દ્ર 


Advertisement