Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

11.

જીવાણુના મુખ્ય કેટલા આકારો છે ?

  • એક જ 

  • પાંચ

  • ત્રણ 

  • ચાર 


Advertisement
12.

કેટલા જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ?

  • કશા

  • પ્લાસ્મીડ 

  • પિલિ

  • ફિમ્બી 


B.

પ્લાસ્મીડ 


Advertisement
13.

આદિકોષકેન્દ્રી કોષમાં કયા શિલ્પિ પ્રદેઅશોનો અભાવ હોય છે ?

  • કોષકેન્દ્રપટલ

  • ઉપાંગો 

  • કોષઆવરણ 

  • કોષરસીય પ્રદેશ 


14.

કોષાઅવરણમાં સૌથી બહારનું સ્તર કયા દ્રવ્યનું બનેલું હોય છે ?

  • લિગ્નિન

  • ગ્લાયકોકેલિક્સ 

  • મેનોસ 

  • પેક્ટિન 


Advertisement
15.

ફેંગોસઈટ્સ અને વાઈરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે ?

  • કશા 

  • પિલિ

  • પ્રાવર 

  • કોષદિવાલ 


16.

આદિકોષ કેન્દ્રમાં કયા સજીવોનો સમાવેશ થાય છે ?

  • નીલહરિતલીલ 

  • PPLO 

  • જીવાણુ અને માઈકોપ્લાઝમ 

  • A, B, C ત્રણેય


17.

પટલવિહીન અંગિકા કઈ છે ?

  • તારાકેન્દ્ર 

  • રોબોઝોમ્સ

  • A અને B 

  • એક પણ નહિ


18.

સૌથી મોટા પ્રાણીકોષનું ઉદાહરણ કયું છે ?

  • શાહમૃગનું ઈંડું 

  • માઈક્રોપ્લાક્ઝમ

  • જીવાણુ 

  • ગાલનાકોષ 


Advertisement
19.

સૌથી નાના કોષનું ઉદાહરણ કયું છે ?

  • જીવાણુ 

  • માએક્રોપ્લાઝમ 

  • ગાલનાકોષ 

  • A અને B


20.

પટલમય રચના ધરાવતી અંગિકા કઈ છે ?

  • કણભાસુત્ર 

  • હરિતકણ 

  • ગોલ્ગિકાય 

  • A, B, C ત્રણેય


Advertisement