Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

Advertisement
41.

લાયસોઝોમ કયા કાર્ય સાથે સંકળાયેલ નથી ?

  • ધનભક્ષણ 

  • વિઘટન

  • શ્વસન 

  • પ્રવાહીભક્ષણ 


C.

શ્વસન 


Advertisement
42.

ગોલ્ગીકાય કયા દ્રવ્યોનું સંશ્ર્લેષણ સ્થાન છે ?

  • ગ્લાયકોલ 

  • ગ્લાયકોલિપિડ 

  • ગ્લાયકોપ્રોટીંસ 

  • A અને B


43. ગોલ્ગીકાયમાં સિસ્ટર્ની કેટલો વ્યાસ ધરાવે છે ? 
  • bold 0 bold. bold 5 bold space bold mu bold space bold થ ી bold space bold 1 bold. bold 0 bold space bold mu
  • bold 0 bold. bold 25 bold space bold mu bold space bold થ ી bold space bold 0 bold. bold 50 bold space bold mu
  • bold 5 bold. bold 0 bold space bold mu bold space bold space bold થ ી bold space bold 1 bold. bold 0 bold space bold mu
  • bold 0 bold. bold 1 bold space bold mu bold space bold થ ી bold space bold 1 bold. bold 0 bold space bold mu

44.

લાઈસોઝોમ્સ કયા પ્રકારના ઉત્સેચક ધરાવે છે ?

  • કાર્બોહાઈડ્રેટઝ 

  • લાઈપેઝ 

  • પ્રોટીએઝ 

  • A, B, C ત્રણેય


Advertisement
45.

લાયસોઝોમની ઉત્પત્તી ક્યાંથી થાય છે ?

  • કણાભાસૂત્ર

  • ગોલ્ગીકાય

  • રોબોઝોમ

  • અંતઃકોષરસજાળ 


46.

રસધાનીપટલ કયા પ્રકારનો પટલ છે ?

  • પસંદગીમાન પ્રવેશશીલપટલ

  • અર્ધપ્રવેશશીલપટલ 

  • અપ્રવેશશીલપટલ  

  • પ્રવેશશીલ પટલ


47.

પ્રાણીકોષમાં સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો કેવા લિપિડનું સંશ્ર્લેષણ કઈ અંગિકામાં થાય છે ?

  • ગોલ્ગીકાય 

  • રિબોઝોમ્સ

  • SER

  • RER


48.

કોષમાં કોષરસમાં રહેલા કોષરસવિહીન વિસ્તારોને શું કહે છે ?

  •  રિબોઝોમ્સ 

  • લાઈસોઝોમ

  • રસધાની

  • ગોલ્ગીકાય 


Advertisement
49.

એકસ્તરીય પટલ ધરાવતી અંગિકા કઈ છે ?

  • લાઈસોઝોમ્સ

  • કણભાસુત્ર 

  • હરિતકણ 

  • ગોલ્ગીકાય 


50.

કોષની આત્મઘાતી અંગિક કઈ છે ?

  • લાઈસોઝોમ્સ 

  • કણભાસુત્ર

  • ગોલ્ગીકાય 

  • હરિતકણ 


Advertisement