Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

51.

હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ?

  • મધ્યપર્ણૅપેશી 

  • અધિસ્તર 

  • અધઃસ્તર 

  • A, B, C ત્રણેય


52.

સજીવોમાં સ્વયં બેવડાતી અંગિકા કઈ છે ?

  • કણભાસુત્ર 

  • લાઈસોઝોમ 

  • ગોલ્ગીકાય 

  • તારાકેન્દ્ર


53.

આંકુચક રસધાનીનું કાર્ય શું છે ?

  • હાઈડ્રા

  • પેરામેશિયમ

  • જીવાણુ 

  • નીલહરિત લીલ


54. કણભાસુત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ? 
  • bold 2 bold. bold 0 bold space bold minus bold space bold 0 bold. bold 1 bold space bold mu bold space bold અન ે bold space bold 0 bold. bold 1 bold space bold minus bold 1 bold. bold 4 bold space bold mu
  • bold 1 bold. bold 0 bold space bold minus bold space bold 4 bold. bold 1 bold space bold mu bold space bold અન ે bold space bold 0 bold. bold 2 bold space bold minus bold space bold 1 bold. bold 0 bold space bold mu
  • bold 4 bold space bold mu bold space bold અન bold space bold 3 bold space bold minus bold space bold 5 bold space bold mu
  • bold 0 bold. bold 2 bold space bold minus bold space bold 1 bold. bold 0 bold space bold mu bold space bold અન ે bold space bold 1 bold. bold 0 bold space bold minus bold space bold 4 bold. bold 1 bold space bold mu

Advertisement
55.

કણભાસુત્રનો આધારક અને ક્રિસ્ટ્રીમાં અનુક્રમે કેટલી હોય છે ?

  • ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન 

  • ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર

  • ઓક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ 

  • TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ 


56.

આંકુચન રસધાનીનું કાર્ય શું છે ?

  • આસૃતિદાબ સર્જવાનું 

  • દ્રવ્યોનાં સંચયનું  

  • દ્રવ્યોનું ઉત્સર્જનનું

  • A, B, C ત્રણેય


57.

કણભાસુત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ?

  • ક્રેબ્સચક્ર 

  • પ્રકાશપ્રક્રિયા

  • ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ 

  • ગ્લાયકોલિસીસ 


58.

પુષ્પ, ફળ તેમજ બેજના વિવિધ રંગો શેન આભારી છે ?

  • એંથ્રોસાયેનીન 

  • કેરોટીન

  • ઝેન્થોફિલ 

  • A, B, C ત્રણેય


Advertisement
59.

કઈ અંગિકા કોષના શક્તિઘર તરીકે ઓળખાય છે ?

  • કણભાસુત્ર

  • હરિતકણ 

  • લાઈસોઝોમ 

  • રોબોઝોમ્સ 


Advertisement
60. રંજકકણ કેટલા પ્રકરના હોય છે ? 
  • 1

  • 2

  • 3

  • 4


C.

3


Advertisement
Advertisement