CBSE
સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં અનુક્રમે કયા પ્રકારના રોબોઝોમ્સ આવેલા હોય છે ?
70 s અને 80 s
80 s અને 70 s
60 s અને 40 s
50 s અને 30 s
રંગહીનકણમાં દરેક ગ્રેનમ કેટલા થાઈલેકોઈડ ધરાવે છે ?
તૈલકણ
પ્રોટીન
સ્ટાર્ચ
રંજકદ્રવ્ય
મધ્યપર્ણમાં હરિતકણની સંખ્યા કેટલી હોય છે ?
10 થી 20
25 થી 35
20 થી 40
30 થી 40
2 - 10 cm
5 - 10 m
1
2
3
4
હરિતકણના ગ્રેના અને સ્ત્રોમામ6 અનુક્રમે કઈ ક્રિયાઓ થાય છે ?
પ્રશાશપ્રક્રિયા અને ગ્લાયકોલિસીસ
ફૉટોઑક્સિડેશન અને ફોટોફૉસ્ફોરીકરણ
પ્રશાશપ્રક્રિયા – અંધકાર
અંધકરપ્રક્રિયા અને પ્રકશપ્રક્રિયા
હરિતકણ જેવા આકારના હોય છે ?
ગોળાકાર
અંડાકાર
લેન્સ આકાર
A, B, C ત્રણેય
D.
A, B, C ત્રણેય
હરિતકણમાં ATP બનાવવા માટે જરૂરી દ્રવ્યો ક્યાં આવેલા હોય છે ?
આંતરગ્રેનમપટલમાં
સત્રોમામાં
થાઈલેકોઈડમાં
A અને C
હરિતકણમાં દરેક ગ્રેનમ કેટલા થાઈલેકોઈડ ધરાવે છે ?
02 થી 100
20 થી 50
30 થી 40
40 થી 60
હરિતકણના સ્ટ્રોમામાં કયા ઘટકો આવેલા નથી ?
80s રિબોઝોમ્સ
પ્રોટીન
70s રોબોઝોમ્સ
વલયાકાર – DNA