Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

81.

કોષ વિભાજન દરમિયાન કઈ અંગિકા દ્વિદ્રુવિય ત્રાકની રચનાનું સંચાલન કરે છે ?

  • ગોલ્ગીકાય

  • તારાકેન્દ્ર 

  • પક્ષ્મ 

  • કશા 


82.

કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ?

  • ગોલ્ગીકાય 

  • રંગસુત્રો

  • તારાકેન્દ્ર 

  • કોષકેન્દ્ર 


83.

કયા સજીવમં પક્ષ્મ જોવા મળે છે ?

  • ઓપેલિના

  • યુગ્લિના 

  • પેરામિશિયમ 

  • અમીબા


Advertisement
84.

તારાકેન્દ્ર શેમાં જેવા મળે છે ?

  • કેટલીક ફૂગ 

  • પ્રાણીકોષ 

  • કેટલીક લીલ 

  • A, B, C ત્રણેય


D.

A, B, C ત્રણેય


Advertisement
Advertisement
85. તારાકેન્દ્રના પરિધ વિસ્તારમાં નવ ત્રેખડ કેટલા અંશનો કોણ ગોઠવાયેલા હોય છે ?
  • bold 30 bold degree
  • bold 40 bold degree
  • bold 45 bold degree
  • bold 90 bold degree

86.

તારાકેન્દ્ર કોના નિર્માણ સાથે સંકળાયેલ છે ?

  • કશા 

  • આધારકણિકા 

  • પક્ષ્મો 

  • A, B, C ત્રણેય


87.

તારાકાયની બે નળાકાર રચનાઓ એકબીજાને કાટખૂણે ગોઠવાય ત્યારે તેને શું કહે છે ?

  • ગોલ્ગીપ્રસાધન 

  • લાઈસોઝોમ

  • તારાકેન્દ્ર 

  • તારાવર્તૂળ 


88.

કયા સજીવમાં કશા જોવા મળે છે ?

  •  ઓપેલિના 

  • પેરામિશિયમ

  • યુગ્લિના

  • અમીબા 


Advertisement
89.

પક્ષ્મ અને કશાની ગોઠવણી કેવા પ્રકારની છે ?

  • 2 + 9 

  • 0 + 9

  • 9 + 2 

  • 9 + 0 


90.

પક્ષ્મ અને કશાનો ઉદ્દભવ શામાંથી થાય છે ?

  • તલકાય 

  • ગોલ્ગીકાય

  • તારાકેન્દ્ર 

  • કણભાસુત્ર 


Advertisement