CBSE
વિધાન A : કણભાસુત્ર,, લાઈસોઝોમ, હરિતકણ, અતઃપટલતંત્રના ભાગ છે.
કારણ R : કોષોમાં બધી જ પટલમય અંગિકાઓ ભેગી મળીને અંતઃપટલમયતંત્ર રચે છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
વિધાન A : બે નજીકના કોષોનો કોષરસ એકબીજા સાથે કોષરસતંતુઓ વડે જોડયેલા હોય છે.
કારણ R : કોષરસતંતુઓ કોષદીવાલ અને મધ્યપટલમાં આવેલા હોય છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
વિધાન A : કણિકામય અંતઃ કોષરસજાળ પર રિબોઝોમ્સ હોય છે.
કારણ R : કણિકામય અંતઃ કોષરસજાળ સ્ટિરોઈડનું સંશ્ર્લેષણ કરે છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
વિધાન A : નીલહરિતલીલ આદિકોષકેન્દ્રી છે.
કારણ R: આદિકોષકેન્દ્રી કોષોમાં કોષવિભાજન ખૂબ જ ઝડપી હોય છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
વિધાન A : સમીતાયાકણ રંગહિન નત્રલ સંચયીકણ છે.
કારણ R : પુષ્પ, ફળ, બીજનો વિવિધ રંગ તેને આભારી છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
C.
A – સાચું, R – ખોટું છે.
વિધાન A : મધ્યપર્ણના કોષમાં 40 થી 60 જેટૅલ હરિતકણ હોય છે.
કારણ R : પ્રત્યેક હરિતકણની રચનામાં ગ્રેના અને સ્ટ્રોમા આવેલા હોય છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
a-3, b-4, c-2, d-1
a-2, b-4, c-1, d-3
a-4, b-3, c-2, d-1
a-2, b-3, c-4, d-1
a-2, b-4, c-3, d-1
a-3, b-4, c-1, d-2
a-3, b-4, c-2, d-1
a-4, b-3, c-1, d-2
વિધાન A : કણભાસુત્રમાં ATP નું સંશ્ર્લેષણ થાય છે.
કારણ R : કણભાસુત્ર F1 કણો આવેલા હોય છે.
A અને R બંને સાચા છે. R અને A ની સમજુતી આપે છે.
A અને R બંને સાચાં છે. પરંતુ R એ A ની સમજૂતી નથી.
A – સાચું, R – ખોટું છે.
A – ખોટું, R – સાચું છે.
a-2, b-3, c-4, d-1
a-3, b-2, c-1, d-4
a-4, b-3, c-2, d-1