CBSE
ATP ના નિર્માણ સાથે કઈ અંગિક સંકળાયેલ છે ?
રિબોઝોમ્સ
કોષરસ
હરિતકણ
કણભાસુત્ર
આપેલ આકૃતિમાં a શું દર્શાવે છે ?
કોષકેન્દ્ર
ન્યુક્લિઓઈડ
DNA
RNA
સુકોષકેન્દ્રી કોષમાં રિબોઝોમના બે પેટા એકમ કયા છે ?
60 s – 40 s
50 s + 40 s
30 s + 70 s
60 s + 30 s
રોબોઝોમ્સ કયાં સંશ્ર્લેષણ પામે છે ?
કોષકેન્દ્રીકા
ગોલ્ગીકાય
કોષરસ
કોષરસપટલ
સુકોષકેન્દ્રીકોષ અને આદિકોષકેન્દ્રી કોષમાં શું સમાનતા છે ?
સમવિભાજન
અંતઃકોષરસજાળ
હિસ્ટોન
જનીન
આપેલ આકૃતિમાં b શું દર્શાવે છે ?
આંતરગ્રેનમપટલ
ગ્રેનમ
સ્ટોમા
ગ્રેના
D.
ગ્રેના
તારાકેન્દ્ર કઈ ઘટના સથે સંકળાયેલા છે ?
રંગસુત્રના સ્થળાંતર
કોષરસ વિભાજન
વ્યતીકરણ
જનીનાના પ્રત્યાંકન
આદિકોષકેન્દ્રીકોષમાં શેની ગેરહાજરી હોય છે ?
કોષકેન્દ્ર
તારાકેન્દ્ર
પટલમય અંગિકા
A, B, C, ત્રણેય
ઉચ્ચકક્ષાની વનસ્પતિમાં કોષદિવાલ શેની બનેલી છે ?
પેપ્ટીડોગ્લાયકેન
ફંગસ અને સેલ્યુલોઝ
લિપોપ્રોટીન
સેલ્યુલોઝ
DNA શેમાં આવેલ હોતું નથી ?
રિબોઝોમ્સ
કોષરસ
હરિતકણ
કણભાસુત્ર