Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

161.

કોષપટલ કયું લિપીડ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે?

  • ફોસ્ફોલિપીડ

  • ક્યુટિન 

  • કોલેસ્ટેરોલ 

  • સ્ટીરોઇડ 


162.

મધ્ય પટલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો રાસાયણિક ઘટક ……. છે.

  • લિગ્નીન 

  • પેકિટન

  • ક્યુટિન 

  • કાઇટિન


163.

લિગ્મીનયુક્ત કોષની કોષ દિવાલ એ

  • અપ્રવેશશીલ અને જીવંત હોય છે.

  • અર્ધ પ્રવેશશીલ અને મૃત હોય છે 

  • પ્રવેશશીલ અને જીવંત હોય છે.

  • અપ્રવેશશીલ અને મૃત હોય છે.


164.

કોષ દિવાલના દ્રવ્યોનું સંશ્લેષણ શામાં થાય છે?

  • અંત:કોષરસજાળ

  • ડિક્ટિયોઝોમ 

  • કણાભસુત્ર 

  • લાયસોઝોમ 


Advertisement
165.

નીચેનામાંથી કયા સજીવને કોષદિવાલ આવેલી હોય છે?

  • અમીબા

  • યુગ્લીના 

  • માયકોપ્લાઝમા 

  • મ્યુકર 


166.

પટલનો જલીય ગુણધર્મ ......... ના કાર્યને દર્શાવે છે.

  • એન્ડોસાયટોસીસ

  • કોષની વૃદ્ધિ 

  • કોષનું વિભાજન 

  • આપેલ બધા જ


167.

કોષપટલમાં આવેલા કાર્બોહાઇડ્રેટ શામાં ભાગ ભજવે છે?

  • સૂક્ષ્મનલિકાઓનાં જોડાણમાં

  • ઘટકોના વહનમાં 

  • કોષીય ઓળખ 

  • સૂક્ષ્મતંતુઓના જોડાણમાં 


Advertisement
168.

શાની હાજરીના પરિણામે કોષરસપટલ ફલુઇડ (તરલ) રચના ધરાવે છે?

  • પોલિસેક્કેરાઇડ

  • કાર્બોહાઇડ્રેટ 

  • લિપીડ 

  • ગ્યાયકોપ્રોટીન 


A.

પોલિસેક્કેરાઇડ


Advertisement
Advertisement
169.

નીચેનામાંથી કઈ સીમા પટલ, વૃદ્ધિ માટે સમક્ષ છે, જે કોષના પરિપક્વ થવા સાથે ધીમે ઘટતી જાય છે?

  • પ્રાથમિક કોષ દિવાલ 

  • દ્ધિતીયક કોષ દિવાલ 

  • તૃતિયક કોષ દિવાલ 

  • સેલ મેમ્બ્રૈન


170.

ફ્લુઇડ મોઝોઇક મોડેલ (Singer અને Nicolson દ્વારા પ્રસ્તાવ મૂકેલ) અનુસાર કોષરસપટલ એ શાનું બનેલું છે?

  • ફોસ્ફોલિપીડ અને હેમિસેલ્યુલોઝ

  • સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ

  • ફોસ્ફોલિપીડ અને અંતર્ગત પ્રોટીન 

  • ફોસ્ફીલિપીડ, બહિર્ગત પ્રોટીન, અંતર્ગત પ્રોટીન, 


Advertisement