CBSE
કોષ દિવાલના દ્રવ્યોનું સંશ્લેષણ શામાં થાય છે?
અંત:કોષરસજાળ
ડિક્ટિયોઝોમ
કણાભસુત્ર
લાયસોઝોમ
શાની હાજરીના પરિણામે કોષરસપટલ ફલુઇડ (તરલ) રચના ધરાવે છે?
પોલિસેક્કેરાઇડ
કાર્બોહાઇડ્રેટ
લિપીડ
ગ્યાયકોપ્રોટીન
મધ્ય પટલમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળતો રાસાયણિક ઘટક ……. છે.
લિગ્નીન
પેકિટન
ક્યુટિન
કાઇટિન
કોષપટલ કયું લિપીડ પુષ્કળ પ્રમાણમાં ધરાવે છે?
ફોસ્ફોલિપીડ
ક્યુટિન
કોલેસ્ટેરોલ
સ્ટીરોઇડ
કોષપટલમાં આવેલા કાર્બોહાઇડ્રેટ શામાં ભાગ ભજવે છે?
સૂક્ષ્મનલિકાઓનાં જોડાણમાં
ઘટકોના વહનમાં
કોષીય ઓળખ
સૂક્ષ્મતંતુઓના જોડાણમાં
નીચેનામાંથી કયા સજીવને કોષદિવાલ આવેલી હોય છે?
અમીબા
યુગ્લીના
માયકોપ્લાઝમા
મ્યુકર
ફ્લુઇડ મોઝોઇક મોડેલ (Singer અને Nicolson દ્વારા પ્રસ્તાવ મૂકેલ) અનુસાર કોષરસપટલ એ શાનું બનેલું છે?
ફોસ્ફોલિપીડ અને હેમિસેલ્યુલોઝ
સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ
ફોસ્ફોલિપીડ અને અંતર્ગત પ્રોટીન
ફોસ્ફીલિપીડ, બહિર્ગત પ્રોટીન, અંતર્ગત પ્રોટીન,
લિગ્મીનયુક્ત કોષની કોષ દિવાલ એ
અપ્રવેશશીલ અને જીવંત હોય છે.
અર્ધ પ્રવેશશીલ અને મૃત હોય છે
પ્રવેશશીલ અને જીવંત હોય છે.
અપ્રવેશશીલ અને મૃત હોય છે.
નીચેનામાંથી કઈ સીમા પટલ, વૃદ્ધિ માટે સમક્ષ છે, જે કોષના પરિપક્વ થવા સાથે ધીમે ઘટતી જાય છે?
પ્રાથમિક કોષ દિવાલ
દ્ધિતીયક કોષ દિવાલ
તૃતિયક કોષ દિવાલ
સેલ મેમ્બ્રૈન
પટલનો જલીય ગુણધર્મ ......... ના કાર્યને દર્શાવે છે.
એન્ડોસાયટોસીસ
કોષની વૃદ્ધિ
કોષનું વિભાજન
આપેલ બધા જ
D.
આપેલ બધા જ