Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

211.

ETS માટેના ઉત્સેચકો (કણાભસૂત્રમાં) કયાં જોવા મળે છે?

  • અંત:અને બાહ્ય પટલની વચ્ચે

  • આધારક 

  • બહારનું પટલ 

  • અંત:આવરણ 


212.

ગોલ્ગીકાય શામાંથી ઉત્પન્ન થાય છે?

  • પૂર્વરંજક

  • અંત:કોષરસ જાળ. 

  • કણાભસૂત્ર 

  • કોષકેન્દ્ર 


213.

રિબોફોરિન –I અને II કોની સપાટી પર આવેલું છે?

  • ગોલ્ગીકાય 

  • કણિકામય અંત:કોષરસજાળ 

  • કણિકાવિહિન અંત:કોષરસજાળ 

  • આપેલ પૈકી એક પણ નહી


214.

કણાભસૂત્ર શાનાં દ્વારા જરૂર પૂરત્તી બધી જ ઊર્જાનો પુરવઠો પૂરો પાડે છે?

  • પ્રોટીનનું વિભંજન કરી

  • TCA ચક્રના પ્રક્રિયકને ઓક્સિડાઇઝ કરી 

  • NADP ને રોડ્યુસ્ડ કરી 

  • લિપીડનું વિભંજન કરી 


Advertisement
Advertisement
215.

નીચેનામાંથી કયું પટલિય તંત્ર જાણીતું છે?

  • હરિતકણ

  • લાયસોઝોમ 

  • અંત:કોષરસજાળ 

  • કણાભસુત્ર 


C.

અંત:કોષરસજાળ 


Advertisement
216.

ગોલ્ગીના ઘટકો કોના દ્વારા જોડાયેલાં હોય છે?

  • એકમ પટલ દ્વારા સિસ્ટર્ની અને નલિકાઓ તથા રસધાની દ્વિપટલ દ્વારા

  • એકમ પટલ રચના 

  • દ્વિ પટલ રચના 

  • સિસ્ટર્ની એ એક નલિકા દ્વારા અને રસધાનીએ છે.


217.

કોષની કઈ અંગિકા ઝાયમોજનની કણિકાનો સ્ત્રાવ કરે છે?

  • સ્ફેરોઝોમ્સ

  • કણિકાવિહિન અંત:કોષરસ જાળ 

  • લાયસોઝોમ 

  • ગોલ્ગીકાય 


218.

કણાભસુત્રનું ઓક્સિઝોમ શાની સાથે સંકળાયેલું છે?

  • પાચન

  • ફોટોફોસ્ફોરાયલેશન 

  • પ્રકાશશ્વસન 

  • ઑક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન


Advertisement
219.

કોના માટે “Lipido chondria” શબ્દ પ્રયોજવામાં આવ્યો હતો?

  • ગોલ્ગીકોમ્પ્લેક્સ 

  • રીબોઝોમ

  • કણાભસુત્ર 

  • અંત:કોષરસજાળ 


220.

કણાભસૂત્રિય DNA એ

  • ખુલ્લું 

  • વર્તુળીય 

  • દ્વીશૃંખલા ધરાવતું 

  • આપેલ બધા જ


Advertisement