CBSE
કોષની કઈ અંગ્કા ઓક્સિજન મુક્ત કરે છે?
હરિતકણ
રિબોઝોમ
કણાભસૂત્ર
ગોલ્ગીકાય
કોષ અંગિકા કે જે પુષ્કળ પ્રમાણમાં ઓક્સિડાઇઝિંગ ઉત્સેચકો ધરાવે છે બેકટેરિયા ........... છે.
કણાભસૂત્ર
ગોલ્ગીકાય
અંત:કોષરસજાળ
તારાકેન્દ્રો
કણાભસુત્રના કયા ભાગમાં સક્સિનીક ડિહાઇડ્રોજીનેઝ ઉત્સેચક આવેલો હોય છે?
પરિકણાભસૂત્રીય અવકાશ
બાહ્ય પટલમાં
અંત:પટલમાં
આધારકમાં
કઈ pH એ લાયસોઝોમના ઉત્સેચકો સક્રિય હોય છે? MP PMT 2007
pH-5
pH-7
pH-8
pH-10
અર્ધસ્વયંજનન કરતી કોષિય અંગિકા ........... છે.
પોરોક્સિઝોમ
કણાભસૂત્ર
રિબોઝોમ્સ
કોષરસ પટલ
કઈ અંગિકામાં કોષ વિભાજન કરતા ઉત્સેચકો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?
અંત:કોષરસજાળ
રિબોઝોમ્સ
લાયસોઝોમ
ઓક્સિઝોમ
સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝનું સંશ્લેષણ શામાં થાય છે?
ગોલ્ગી કોમ્પ્લેક્સ
લાયસોઝોમ
સૂક્ષ્મ અંગિકાઓ
કણિકાવિહિન અંત:કોષરસજાળ
શુક્રકોષજનન દરમિયાન ગોલ્ગી એ શાના માટે જવાબદાર હોય છે?
એક્રોઝોમ
પુચ્છ
મજ્જિય ટુકડો
શિર્ષ
નીચેનામાંથી કોષ અંગિકાનો કયો સમૂહ DNA ધરાવે છે?
હરિતકણ, ડિક્ટિયાઝોમ
કણાભસૂત્ર અને પેરોક્સિઝોમ
કોષરસપટલ, રિબોઝોમ
કણાભસૂત્ર, હરિતકણ
શાની અંદર ગોલ્ગીકાય આવેલી હોતી નથી?
એકરિયોટ્સ (અકોષકેન્દ્રી)
પ્રોકેરિયોટ્સ (આદિકોષકેન્દ્રી)
સસ્તનના પુખ્ત R.B.C.
આપેલ બધા જ
D.
આપેલ બધા જ