Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

231.

કોના દ્વારા જારકશ્વસનની ક્રિયા કરવામાં આવે છે?

  • ગોલ્ગીકાય

  • કણાભસુત્ર 

  • હરિતકણ 

  • રિબોઝોમ 


232.

કોષની કઈ રચના દ્વારા બેકટેરિયાની લગભગ બધી જ અંગિકાઓ મેળવવામાં આવે છે?

  • હરિતકણ

  • કોષકેન્દ્ર 

  • અંત:કોષરસજાળ 

  • કણાભસૂત્ર 


233.

કણિકાવિહીન અંત:કોષરસજાળ સામાન્ય રીબેકટેરિયા શાની બનેલી હોય છે?

  • વાહિની 

  • સિસ્ટર્ની 

  • નલિકા 

  • આપેલ બધા જ


234.

કયા પ્રકારના કોષમાં લાયસોઝોમ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે?

  • ફેગોસાયટિક કોષો 

  • વાહિકોષો

  • સંગ્રાહક કોષો 

  • કણિકામય કોષો 


Advertisement
235.

GERLએ શાના જૈવજનન સાથે સંકળાયેલું છે?

  • લાયસોઝોમ

  • ગોલ્ગીકાય 

  • અંત:કોષરસજાળ 

  • કણાભસુત્ર 


236.

વનસ્પતિકોષમાં કણાભસૂત્રની હાજરી સૌ પ્રથમ કોના દ્વારા દર્શાવવામાં આવી?

  • Hofmeister

  • Altmann

  • Kolliker 

  • F.Meeves


237.

અસ્થિકોષો ધરાવતા લાયસોઝોમને ........ કહે છે.

  • કાસ્થિકોષો

  • અસ્થિસર્જકકોષો 

  • અસ્થિ વિનાશકકોષો 

  • તંતુકોષો 


238.

રાસાયણિક ઘટકો જેવા કે પ્રોટીન તથા લિપીડનું ગ્યાયકોસિડેશન શામાં જોવા મળે છે?

  • લાયસોઝોમ 

  • રીબોઝોમ

  • અંત:કોષરસ જાળ 

  • ગોલ્ગીકાય 


Advertisement
239.

ગોલ્ગીકાય સૌ પ્રથમ કોના દ્વારા જોવામાં આવી હતી ?

  • Parker

  • Kolliker

  • Palade 

  • C.Golgi 


Advertisement
240.

કણાભસુત્રનો ઉદભવ ......... માંથી થયો છે.

  • વાયરસ

  • પર્પલ સલ્ફર બેક્ટેરિયા 

  • સાયનો બેક્ટેરિયા

  • માયકોપ્લાઝમા 


B.

પર્પલ સલ્ફર બેક્ટેરિયા 


Advertisement
Advertisement