CBSE
ઓક્સિઝોમના ઉપવિભાગને ........... છે.
તંતુ
શિર્ષ
સ્ટોક (દંડ)
આધાર
કોષની કઈ અંગિકા શ્વસનના મહત્તમ ઘટકોના પ્રકારનું ઓક્સિડેશન કરે છે?
પેરોક્સિઝોમ
હરિતકણ
કણાભસુત્ર
લાયસોઝોમ
કણાભસુત્રમાં આવેલાં આધારક દ્રવ્યને ......... કહે છે.
કોષરસ (cytoplasm)
સ્ટ્રોમા
આધારક
કોષરસ (cell sap)
બહુરૂપીય કોષ અંગિકા .......... છે.
કોષકેન્દ્ર
રિબોઝોમ
લાયસોઝોમ
હરિતકણ
કણાભસુત્રનું આધારક ........ ધરાવે છે?
કેલ્વિનચક્રના ઉત્સેચકો
શ્વેતકણની રચના
ક્રેબ્સ ચક્રના અને પ્રોટીન સંશ્લેષણના ઉત્સેચકો
આપેલ પૈકી એક પણ નહી
ગોલ્ગી કોમ્પ્લેક્સ મુખ્ય કાર્ય શું છે?
સ્ત્રાવ માટે ઘટકોનું પેકેજીંગ
આથવણ
ફોસ્ફોરાઇલેશન
શ્વસન
A.
સ્ત્રાવ માટે ઘટકોનું પેકેજીંગ
શામાં ચરબીનું ચયાપચન જોવા મળે છે?
કણાભસુત્ર
ગોલ્ગીકાય
કોષકેન્દ્ર
હરિતકણ
કઈ કોષીય અંગિકા લાયસોઝોમની રચનામાં ભાગ ભજવે છે?
અંત:કોષરસજાળ
ગોલ્ગેકાય
કણાભસુત્ર
A અને B બંન્ને 1 અને 2 બંન્ને
કોષની આત્મઘાતી કોથળી .......... છે.
રસધાનીએ
અંત:કોષરસજાળ
લાયસોઝોમ
ગોલ્ગીકાય
ગોલ્ગી કોમ્પ્લેક્સ (સંકુલ) ના ત્રણ દેહધાર્મિક સ્વરૂપો ......... છે.
ગ્રેનમ, થાયલેકોઇડ અને પુટિકા
પટલ, નલિકા અને પુટિકા
સિસ્ટર્ની, નલિકા અને પુટિકા
સિસ્ટર્ની, નલિકા અને પટલ