CBSE
RER એ કોષમાં સુવિકસિત હોય છે, જે ........... ના સંશ્લેષણમાં ભાગ ભજવે છે.
વિટામીન
પ્રોટીન્સ
સ્ટીરોઇડ્રસ
ચરબી
પ્રોટીનના સંશ્લેષણનો ક્રિયાત્મક એકમ ............ છે.
લાયસોઝોમ
ડિક્ટીયોઝોમ
પોલિઝોમ
પેરોક્સિઝોમ
નીચેનામાંથી કયું લાયસોઝોમના પટલને ફાટતું અટકાવે છે?
કિરણો
કોલેસ્ટોરોલ
વિટામીન
ટેસ્ટોસ્ટેરોન
લાયસોઝોમ સ્ટેબિલાઇઝરને ઓળખો.
પ્રોજેસ્ટેરોન
વિટામીન K
વિટામીન A
કોર્ટિસોન
D.
કોર્ટિસોન
શામાં ATPase એક્ટિવિટી જોવા મળે છે?
F1 પાર્ટિકલના સ્ટોકમાં
F1 પાર્ટિકલના શિર્ષમાં
F1 પાર્ટિકલના સ્ટોકમાં
આપેલ બધા જ
શામાં કણાભસુત્ર આવેલું હોય છે?
માત્ર આવૃત્ત બીજધારીમાં
માત્ર જારક સજીવોમાં
વૈકલ્પિક અજારક શ્વસન કરતા સજીવમાં
જારક અને વૈકલ્પિક અજારક શ્વસન કરતા સજીવમાં
કોષકેન્દ્રિય પટલનો ઉદભવ શામાંથી થાય છે?
લાયસોઝોમ
અંત:કોષરસજાળ
ગોલ્ગી સિસ્ટર્ની
ગોલ્ગી વહિની
કોષકેન્દ્રની નલિકાએ શાનું રૂપાંતરણ છે?
સુક્ષ્મતંતુઓ
સૂક્ષ્મ નલિકાઓ
અંત:કોષરસજાળ
ગોલ્ગીકાય
નીચેનામાંથી કયો કોષના પટલનો મુખ્ય સ્ત્રોત છે?
કણાભસુત્ર
કોષકેન્દ્ર
અંત:કોષરસજાળ
ગોલ્ગીકાય
કઈ અંગિકા હાઇડ્રોલેઝ ઉત્સેચકથી ભરપુર છે?
લાયસોઝોમ્સ
કણાભસુત્ર
પેરોક્સિઝોમ્સ
ગ્યાયકોઝોમ્સ