Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

271.

કોષની અર્ધ સ્વયંજનિત અંગિકા .......... છે.

  • રસધાની અને ગોલ્ગીસંકુલ 

  • રીબોઝમ અને લાયસોઝોમ

  • કોષકેન્દ્ર અને હરિતકણ 

  • હરિતકણ અને કણાભસુત્ર 


272.

સંપૂર્ણ વિકસીત ગોલ્ગીકાયમાં કેટલા ઘટક આવેલા હોય છે?

  • 2

  • 3

  • 4

  • 5


273.

એકમ પટલ અંગિકા ........... છે.

  • લાયસોઝોમ

  • રીબોઝોમ્સ 

  • કણાભસુત્ર 

  • હરિતકણ 


274.

કણાભસુત્ર નામ સૌ પ્રથમ કોના દ્વારા આપવામાં આવ્યું.

  • L.S.Jorge

  • Robert Brown

  • Benda

  • Altmann


Advertisement
275.

શાની અંદર અંત:કોષરસજાળ જોવા મળે છે?

  •  કોષરસ

  • કોષકેન્દ્ર 

  • રંગસુત્ર 

  • કોષકેન્દ્રિકા


Advertisement
276.

કોષની કોષીય સગડી ......... છે.

  • કોષકેન્દ્ર

  • હરિતકણ 

  • કણાભસુત્ર 

  • રિબોઝોમ 


C.

કણાભસુત્ર 


Advertisement
277.

લાયસોઝોમના પટલમાં આવેલા Labilisers ........ છે.

  • ટેસ્ટેસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન

  • કોલેસ્ટેરોલ અને પ્રોજેસ્ટેરોન

  • કોર્ટિસોન અને કોર્ટીસોલ 

  • કોલેસ્ટેરોલ અને હિપેરીન 


278.

અંકુરણ દરમિયાન કોષની કઈ અંગિકા ફેટ્ટી એસિડનું સોલ્યુબલ કાર્બોહાઇડ્રેટ્માં રૂપાંતરણ કરે છે?

  • સ્ફેરોઝોમ્સ 

  • લાયસોઝોમ

  • પેરોક્સિઝોમ 

  • ગ્યાયોક્સીઝોમ 

Advertisement
279.

શામાં ક્રિસ્ટી જોવા મળે છે?

  • કણાભસુત્રની દિવાલ પર 

  • ન્યુક્લિયર પટલમાં

  • ગ્રેનાનીએ સપાટી પર 
  • કોષરેઅસપટલની સપાટી ઉપર 

280.

આત્મઘાત અને અસ્થિજનનએ ............ નું કાર્ય છે.

  • કણાભસુત્ર

  • ગોલ્ગીકાય 

  • રિબોઝોમ 

  • લાયસોઝોમ 


Advertisement