CBSE
વનસ્પતિ અને પ્રાણી ફલેજેલાની સુક્ષ્મનલિકામાં સામ્યતા
9 + 1
9 + 2
9 + 3
9 + 6
............. ના કોષમાં તારકેન્દ્ર અને સેન્ટ્રોઝોમ્સ આવેલા હોય છે.
સાનોબેક્ટેરિયા
પ્રાણી
બેક્ટેરિયા
લીલો(હરિત) કોષ
પક્ષ્મ તથા કશા બંને ........ધરાવે છે.
માત્ર પ્રોટોઝુઆ પ્રકારનાં પ્રાણીમાં હાજર હોય છે.
કોષરસની માત્ર બહિરૂદ્દ્ભેદ રચના
9 + 2 સુક્ષ્મનલિકાઓની ગોઠવણી
કોષની રક્ષણાત્મક રચના
કોષની નાનામાં નાની અંગિકા ............ છે.
રીબોઝોમ
ગોલ્ગીકાય
લાયસોઝોમ
સેન્ટ્રોઝોમ
તારાકેન્દ્રમાં કેટલા તંતુઓ પરિઘમાં લંબી રીબેકટેરિયા ગોઠવાયેલા જોવા મળે છે?
2
5
7
9
નીચેનામાંથી કઈ જોડ યુનિટ મેમ્બ્રૈન(એકમ પટલ)ની ઉણપ દર્શાવે છે?
ગોલ્ગીકાય અને લાયસોઝોમ
કોષકેન્દ્ર અને અંત:કોષરસજાળ
કણાભસુત્ર અને હરિતકણ
રિબોઝોમ અને ન્યુક્લિઓલસ (કોષકેન્દ્રિકા)
હરિતકણનો ક્રિયાત્મક એકમ .......... છે.
પેરોક્સિઝોમ્સ
સ્ટ્રોમા
ક્વોન્ટાઝોમ
ઓક્સિઝોમ
ગોલ્ગીકાય ............. સાથે સંકળાયેલી છે?
વિઘટન
શ્વસન
સ્ત્રાવ
ઉત્સર્જન
C.
સ્ત્રાવ
સૂક્ષ્મનલિકાઓની તારાકેન્દ્રમાં ગોઠવણી ......... છે.
9 + 0
9 + 2
2 + 9
11 + 0
રીબોઝોમ્સ ........... નું બનેલું છે?
DNA + RNA
DNA +પ્રોટીન
RNA +પ્રોટીન
આપેલ પૈકી એક પણ નહી