CBSE
હરિતકણના રંજકવિહીન ભાગને ....... કહે છે.
પટલિકા
થાઇલેકોઇડ
ગ્રેન્થ
સ્ટ્રોમા
પક્ષ્મને અનુલક્ષીને નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?
પક્ષ્મની સુક્ષ્મનલિકા એ ટ્યુબ્યુલિનથી બનેલી હોય છે.
પક્ષ્મોનું સુવ્યવસ્થિત હલન ચલન પટલમાંથી કેલ્શિયમની અવર જવર વડે નિયંત્રિત હોય છે.
પક્ષ્મ એ તંતુ જેવા કોષીય ઉપાંગો ધરાવે છે.
નીચેનામાંથી કયું હરિતકણ અને કણાભસુત્ર માટે સામાન્ય નથી?
બેકટેરિયા બંને વનસ્પતિકોષમાં આવેલા હોય છે.
બેકટેરિયા બંને પ્રાણીકોષમાં આવેલા હોય છે.
બેકટેરિયા બંને પોતાનું જનીનિક દ્રવ્ય ધરાવે છે.
બેકટેરિયા બંને યુકેરિયિટિક કોષમાં આવેલા હોય છે.
પક્ષ્મો અને કશા શામાંથી ઉદભવે છે?
આધારકણિકા
તલસ્થ કાય
તલસ્થ કણિકા
આપેલ બધા જ
કોષાંગિકાને ધ્યાનમાં લઈને નીચેના ત્રણ વિધાનમાંથી એક ખોટુ વિધાન શોધો.
સ્ફેરોઝોમ્સ એ એક આવરણ ધરાવતી અને લિપીડનું સંશ્લેષણ અને સંગ્રહ સાથે સંકળાયેલું છે.
ગ્રેનમ અને સ્ટ્રોમાની પટલિકાએ ........ ના ભાગો છે.
રસધાની
કણાભસુત્ર
હરિતકણ
અંત:કોષરસજાળ
Mitoplast એ
સુવિકસિત કોષકેન્દ્ર
બાહ્ય પટલ વિહીન હરિતકણ
બાહ્ય પટલ વિહીન કણાભસુત્ર
ગ્રેમન વિહીન હરિતકણ
નીચેનામાંથી શામાં તમને ગ્યાયોક્સિઝોમ્સની હાજરી જોવા મળે છે?
મૂળનાં રોમમાં
ઘઉંના ભ્રૂણપોષમાં
એરંડિયાના ભ્રૂણપોષમાં
પર્ણમાં આવેલી શિથીલોતક પેશી
નીચેનામાંથી કયા ઉત્સેચકો પેરોક્સિઝોમના આધારકમાં આવેલા હોય છે.
NADH સાયટોક્રોમ રિડકટેઝ
કેટાલેઝીઝ અને ઓક્સિડેઝીઝ
ગ્યાયોક્સિડેઝ અને મેલેટ ડિહાઇડ્રોજીનેઝ
............. 70 પ્રકારના રિબોઝોમ્સ જોવા મળે છે?
કોષકેન્દ્ર, હરિતકણ
પ્રોકોરિયોટિક કોષ
પ્રોકેરિયોટિક કોષ, હરિતકણ અને કણાભસુત્ર
કણાભસુત્ર
C.
પ્રોકેરિયોટિક કોષ, હરિતકણ અને કણાભસુત્ર