Important Questions of કોષરચના for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષરચના

Multiple Choice Questions

361.

કોષનું રચનાત્મક લિપીડ ........... છે.

  • સ્ટીરોઇડસ

  • ફોમોલિપીડસ

  • ફોસ્ફોલિપીડસ

  • સરલ લિપીડ 


362.

પીનોસાયટોસીસ નામ......... દ્વારા આપવામાં આવ્યું.

  • W.H.Lewis

  • Metchnikoff 

  • Gorter

  • Wilkins


363.

કોષોમાં પાણીનો પ્રવેશ એટલે....

  • આસૃતિ

  • પ્રવાહી ભક્ષણ

  • ઘન ભક્ષણ

  • બાહ્ય ભક્ષણ


364.

આધુનિક કોષવિજ્ઞાનનાં પિતા

  • C.P.Swaanson 

  • A.K.Sharma

  • Leeuwen hoek 

  • Robert Hooke 


Advertisement
365.

સૌપ્રથમ વ્યક્તિ કે જેમને માઇક્રોસ્કોપમાં જીવંત કોષને નિહાલ્યો બેકટેરિયા .......... હતા.

  • Antony Von Leuwenhock 

  • Robert Hook 

  • M.J.Schleiden 

  • Schwann 


366.

પુખ્ત વનસ્પતિ કોષ પાણીનો સંગ્રહ ........... માં કરે છે.

  • કોષકેન્દ્ર 

  • રસધાની

  • કોષદિવાલ

  • કોષરસ


367.

દ્વારા કોષનાં જીવંત ઘટકને કહેવામાં આવે છે.

  • જીવરસ

  • બાયોટીક સુપ 

  • જીવમ 

  • સારકોડ 


Advertisement
368.

મૃદુતક કોષ 

  • સુકોષકેન્દ્રી કોષ 

  • વર્ધનશીલ પેશી 

  • આદિકોષકેન્દ્રિ કોષ


C.

આદિકોષકેન્દ્રિ કોષ


Advertisement
Advertisement
369.

લાંબામાં લાંબો વનસ્પતિ કોષ ........ છે.

  • રેમીના તંતુઓ

  • જલવાહિની 

  • જલવાહિનીકી 

  • કપાસનાં તંતુ 


370.

શેમાં દ્વારા સુક્ષ્મકણિકાઓ મેળવવામાં આવે છે?

  • અલ્ટ્રાસોનિક ધવ્નિ તરંગો દ્વારા કોષને તોડીને 

  • ક્ષ-કિરણ ક્રિસ્ટલો ગ્રાફી

  • જૈવ અભિરંજન 

  • સોનોગ્રાફી 


Advertisement