CBSE
લાઇટ કમ્પાઉન્ટ માઇક્રોસ્કોપનો મેગ્નીફિડેશન પાવર ...... પર આધાર રાખે છે.
પ્રકાશનાં સ્ત્રોત પર
આઇ પીસ લેન્સની ક્ષણતા પર
ઓલ્જેટીવ લેન્સની ક્ષમતા પર
A અને B બંન્ને
સુદાન બ્લેકની મદદથી કઈ કોષ અંગિકા ઓળખી શકાય છે?
સ્ફ્રેરોઝોમ
કણિકામય અંત:કોષરસજાળ
પેરોક્સિઝોમ
ગ્યાયોક્સિઝોમ
1 એ ........... ને સમાન છે.
10-6 cm
10-3 cm
10-8 cm
10-4 cm
C.
10-8 cm
ફલોરેસેન્ટ માઇક્રોસ્કોપનો ઉપયોગ શેના માટે થાય છે.
ફ્લોરોક્રોમ ડાઈ દ્વારા કોષની રચનાનું સ્થાન નક્કી કરવા
જીવંત અવસ્થામાં કોષ તથા બેકટેરિયાનાં ઘટકોનાં અભ્યાસ માટે થાય છે.
સિઝોલ્વીંગ પાવરને વધારવા થાય છે.
DNA-ની ક્ષ-કિરણ વિવર્તન ભાત મેળવવા માટે
ફ્રેઝ કોન્ટ્રાક્ટ માઇક્રોસ્કોપ એ ............. છે.
નિર્જીવની સૂક્ષ્મ રચનાનો અભ્યાસ કરવા માટેની ઉત્તમ પદ્વતિ છે.
પ્રકાશનાં વિવર્તન તથા કાર્ડ ફિલ્ડ કન્ડેન્સર પર આધાર રાખે છે.
સજીવ કોષનાં અભ્યાસ માટે ઉપયોગી છે.
વસ્તુની પારદર્શીતા અને મકાઇ પર આધાર રાખે છે.
........... દ્વારા ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપની શોધ કરવામાં આવી હતી.
C.P.Swanson
None of the above
Knoll and Ruska
Rudolph and Kolliker
ઇલેક્ટ્રૉન માઇક્રોસ્કોપનો રોઝોલ્વીંગ પાવર ...... છે.
2 m
0.025
0.0000005 nm
o.0000005 m
કોષનું નાનામાં નાનું કદ કે જે નરી આંખે જોઈ શકાય છે બેકટેરિયા.....
1 micron
10 micron
100 micron
1000 micron
માં થતી ફ્યુઅલજન પ્રક્રિયા ........ નાં પરિણામે જોવા મળે છે.
ફોસ્ફરિક એસિડ
એસિડનાં જળવિભાજન દ્વારા ઉત્પન્ન થતા આલ્ડિફાઇડ દ્વારા
RNA ના દૂર થવાથી પરંતુ DNA ના નહી.
ફોસ્ફોરિક એસિડ, કાર્બોહાઇડ્રેટ અને નાઇટ્રોજન બેઇઝ
....... ને અભિરંજન કરવા નો ઉપયોગ થાય છે?
RNA-પોલિમરેઝ
DNA-પોલિમરેઝ
DNA
A અને B બંને