CBSE
શ્વસન અને પ્રકાશસંશ્ર્લેષણ સાથે સંકળયેલા ઉત્સેચકોની સક્રિયતા માટે જવાબદાર તત્વ છે ?
Mg
N
Cu
A અને C બંને
વનસ્પતિ પર ગુલબવત અસર અગ્રકલિકાઓ મૃત પામવી એ ઊણપ છે........
કૅલ્શિયમ
ફૉસ્ફરસ
કોબાલ્ટ
માધ્યમ સંવર્ધનમાં શેનો ઉપયોગ થાય છે ?
અગર – અગર
પોષક દ્રાવણના ઝરમર ટપકાં
હોજ
NFT
pH
ખનીજ તત્વો
O2
આપેલ બધાં જ
NFTનું પુરું નામ શું છે ?
Nutrient Film Technology
Nutrient Fine Technique
Nutrient Fine Technology
Nutrient Film Technique
Ca
S
P
K
વનસ્પતિ જેના વગર પોતાનું જીવનચક્ર પૂરું ન કરી શકે તેને શું કહેવામાં આવે છે ?
આવશ્યક વાયુઓ
આવશ્યક ખનીજતત્વ
આવશ્યક ભૂમિ
આવશ્યક દ્રાવણ
કયા વૈજ્ઞાનિકે, કયા વર્ષે જલસંવર્ધન પદ્ધતિનું નિદર્શન કર્યું ?
એર્નોન અને શાઉટ, 1950
જુલિયટ વોન સેચ, 1939
એર્નોન અને શાઊટ, 1939
જુલિયસ વોન સેચ, 1980
નીચેનામાંથી કયું જૂથ દ્વિતિયક પોષ્કતત્વોનું છે ?
N,P,Ca
B, Cu, Fe, Cl
Ca, Mg, S
N,P,K
પર્ણ પીળા થવા એ ............
ફ્લોરોસિસ
ક્લોરોસિસ
ટાયલોસીસ
નેફ્રોસિસ