CBSE
આપેલ આકૃતિમાં દર્શાવેલ ‘R’ ભાગની પ્રક્રિયામાં શું વપરાતું નથી ?
ATP
સાદું પ્રસરણ
સાનુકૂલિત પ્રસરણ
સક્રિય શોષણ
પ્રતિમાર્ગ વહન
ઉભયમાર્ગી વહન
સક્રિય વહન
યુગ્મ વહન
આપેલ આકૃતિમાં દર્શાવેલ ‘P’નું નામ શું છે ?
આયનમાર્ગ
એકમાર્ગી વહન
વધુ સંકેન્દ્રમાં
વહિત થતા અણુ
આપેલ આકૃતિમાં દર્શાવેલ ‘T’ ભાગ સાથે કઈ બાબત અસંગત છે ?
ATPનો વપરાશ
વહિત થતા આયનો
ધીમે-ધીમી શોષાય
આપેલ પૈકી એક પણ નહિ.
P-1, Q-3, R-4, S-2
P-2, Q-3, R-4, S-1
P-4, Q-3, R-1, S-2
P-1, Q-2, R-3, S-4
આપેલ આકૃતિ એ કેવા પ્રકારનું નિષ્ક્રિય વહનનો પ્રકાર સૂચવે છે ?
અયનોની ફેરબદલી
સક્રિય વહન
પ્રસરણ
ડોનન-સંતુલન
P-4, Q-3, R-1, S-5
P-3, Q-4, R-2, S-1
P-3, Q-1, R-2, S-4
P-3, Q-1, R-2, S-5
આપેલ આકૃતિમાં દર્શાવેલ ‘P’ ભાગનું કાર્ય જણાવો.
ATPનો વપરાશ અટકાવે
વાહક અણુ
કોષરસપટલની અંદરની બાજુએ
આયન-વાહક સંકુલ રચે
આપેલ આકૃતિમાં દર્શાવેલ ‘R’ ભાગનું નામ જણાવો.
પ્રતિમાર્ગી વહન
વહિત આયન
શક્તિ
ઉભયમાર્ગી વહન
આપેલ આકૃતિમાં દર્શાવે ‘Q’ નું બંધારણ જણાવો.
પ્રોટીન
લિપિડ
વહક અણુ
આયન માર્ગ