Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

21. વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવના સંશ્ર્લેષણ માટે જરૂરી તત્વ કયું ? 
  • Zn

  • B

  • Fe

  • Mn


22.
વનસ્પતિમાં શુષ્કદળના પ્રતિગ્રામ દીઠ મૅગ્નેશિયમનું પ્રમાણ કેટલું હોય, તો ત્રુટીજન્ય અસર જોવા મળે છે ? 
  • 10-1 g
  • 10 Mg

  • 10-4 g

  • 1 g


23.

થાયેમીનના બંધારણૅમાં કયું તત્વ રહેલું છે ?

  • અયર્ન 

  • સલ્ફર

  • મૅન્ગેનિઝ 

  • ઝિંક 


24.

કાર્બોક્સાયલેઝ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે તથા ઑક્સિજનના સંશ્ર્લેષણ માટે કયું તત્વ જરૂરી છે ?

  • બોરોન 

  • મૅગેનીઝ 

  • ઝિંક 

  • મોલિબ્લેડમ


Advertisement
25. બદામી ટપકાં યુક્ત ફળ માટે જવાબદાર તત્વ કયું છે ? 
  • Ca

  • Mo

  • Cu

  • B


26.

H2O bold bullet H+ અને  OH- પ્રક્રિયા માટે જવાબદાર તત્વ

  • Fe

  • Mn

  • Zn

  • A, B, C પૈકી કોઈ નહિ


27. વનસ્પતિ કયા તત્વને જમીનમાંથી ભૂમિય દ્રાવન સ્વરૂપે શોષતી નથી ? 
  • Zn

  • CI

  • Mn

  • C


28.

પાર્શ્વકલિકાઓના વિકાસ અને અગ્રકલિકાની પ્રભાવી અસરની નાબૂદ થવા માટે કયા ખનીજની ઉણપ જવબદાર છે ?

  • પોટૅશિયમ 

  • ફૉસ્ફરસ

  • સલ્ફર 

  • કૉપર 


Advertisement
29.

ઝિંક કઈ પ્રક્રિયા માટે જરૂરી છે ?

  • રિબોઝોમના બંધારણની જાળવણી

  • કાર્બોક્સાયલેઝ ઉત્સેચકોની સક્રિયતા 

  • શર્કરાનું વહન 

  • કોષ વિભેદન 


30.

કયા તત્વની ઉણપથી ફળોનાં કદ ઘટે છે ?

  • સલ્ફર

  • ક્લોરિન 

  • બોરોન

  • મોલિબ્લેડમ 


Advertisement