Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

201.

નીચેનામાંથી કયો ત્તવ એ છોડની વૃદ્ધિ માટે આવશ્યક લઘુપોષ્કતત્વ નથી ?

  • Cu

  • Ca 

  • Mn 

  • Zn 


202.

નાઈટ્રોજન સ્થાપનામાં મહત્વનો ભાગ ભજવતું તત્વ ........... છે.

  • મેંગેનીઝ 

  • ઝીંક

  • મોલિબ્લેડમ 

  • કોપર 


203.

સહજીવી નાઈટ્રોજન સ્થાપન દ્વારા શિમ્બી કુળની વંસ્પતિ વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે.તો

નીચેના પૈકી કયું વિધાન નાઈટ્રોજન સ્થાપનની પ્રક્રિયા માટે સાચું નથી. 

  • લેગહિમોગ્લોબિન ઑક્સિજનને ગ્રહણ કરી લે છે અને તે ગુલાબી રંગનું હોય છે.

  • ગંડિકાઓ એ નાઈટ્રોજન સ્થાપક તરીકે વર્તે છે. 

  • વાતાવરણમાનાં N2 નું NH3માં રૂપાંતર નાઈટ્રોજીનેઝ ઉત્સેચક દ્વારા થાય છે. 

  • નાઈટ્રોજીનેઝ એ ઓક્સિજનને ગ્રહણ કરી લે છે અને તે ગુલાબી રંગનું હોય છે.


204.

................ એ ડાંગરનાં ખેતરમાં સામાન્ય નાઈટ્રોઇજન સ્થાપક છે.

  • ફ્રેંકીઆ

  • રાઈઝોબિયમ 

  • એખોસ્પાઈરીલમ 

  • ઓસ્સિકેટોરિઆ 


Advertisement
205.

મેંગેનીઝ એ ........... માટે જરૂરી છે.

  • બ્રેડિરાઈઝોબિયમ 

  • ક્લોસ્ટ્રીડીયમ

  • ફ્રેંકીઆ 

  • એઝોરાઈઝોબિયમ 


206.

નીચેનામાંથી કયું તંતુમય મૂળગંડિકાયુક્ત નાઈટ્રોજન સ્થાપક સૂક્ષ્મજીવ ધરાવતી પુષ્પીય વનસ્પતિ છે ?

  • Casuarina equisetifolia ( કેસ્યુરીના ઈક્વીસેટીફોલિઆ) 

  • Crotralaria juncea (ક્રોટોલારીઅ જન્શિઆ)

  • Cycas reviluta (સાયકસ રીવોલ્યુટા)

  • Cicer arietinum ( સીસર એરીએટીનમ) 


207.

મેંગેનીઝ એ ......... માટે જરૂરી છે.

  • હરિતકણના સંશ્લેષણમાં 

  • ન્યુક્લિઈડ એસિડના સંશ્લેષણમાં

  • વનસ્પતિ કોષ દીવાલના નિર્માણમાંન 

  • પ્રકાશસંશ્લેષણ દરમિયાન પ્રકાશ-વિઘટ


208.

દરેક જીવીત સજીવના દળોનો 98 % ભાગ કે જે ફક્ત 6 તત્વોનો બનેલો છે તેમાં કાર્બન, હાઈડ્રોજન, નાઈટ્રોજન, ઓક્સિજન અને ............ સમાવેશ થાય્ક હ્હે.

  • સલ્ફર અને મેગ્નેશઈયમ 

  • મેગ્નેશીયમ અને સોડિયમ

  • કેલ્શિયમ અને ફોસ્ફરસ 

  • ફોસ્ફરસ અને સલ્ફર 


Advertisement
209.

નીચે પૈકી ............... એ સહજીવી નાઈટ્રોજન સ્થાપક છે.

  • એઝોલા 

  • ગ્લોમસ

  • એઝોટોબેકટર 

  • ફ્રેંકિઆ 


210.

નીચેના પૈકી કયું લઘુપોષક તત્વ નથી ?

  • ઝિંક 

  • બોરેન

  • મોલિબ્ડેનમ 

  • મેંન્ગેશીયમ 


Advertisement