Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

31.

સલ્ફરનું મહત્વ નીચેનામાંથી કયું છે ?

  • વિટામીન B1 ના બંધારણ માટે 

  • ઉપકોષીય કંકાલ માટે

  • એધાની સક્રિયતા માટે 

  • ઑક્સિજનના સંશ્ર્લેષણ 


32. મેલિબ્લેડમ કયા સ્વરૂપે શોષાય છે ? 
  • MoO4-3 

  • MoO4-4

  • MoO3-3

  • MoO3-4 


33.

આયર્નતત્વની અગત્યતા જણાવો.

  • પરાગરજના અંકૂરણ માટે જરૂરી છે. 

  • ઑક્સિજનના સંશ્ર્લેષણ માટે

  • સાયટ્રૉક્રોમ અને ફેરેડોક્સિનના બંધારણમાં જરૂરી 

  • પ્રકાશસંશ્ર્લેષણ દરમિયાન પાણીનું વિઘટન પ્રેરે 


34. ભૂમિમાંથી કયા સ્વરૂપે બોરોનનું શોષન થાય છે ?
  • H2BO3-2

  • HBO3-2

  • H2B2O3- 

  • H2BO3-


Advertisement
35.

કયા ખનીજની ત્રુટીથી પર્ણો પર લાલ કે જાંબલી ડાઘ પડે છે ?

  • સલ્ફર, મૅગ્નેશિયમ 

  • સલ્ફર, મૅંગેનીઝ

  • ફૉસ્ફરસ, મૅગ્નેશીયમ 

  • ફૉસ્ફરસ, મૅંગેનીઝ 


36.

ફૉસ્ફરસની હાજરી નીચેની ક્રિયા માટે જરૂરી છે.

  • વાયુરંધ્રના ઉધાડ-બંધ 

  • ફૉસ્ફોરીકરણ

  • કોષવિભેદન 

  • પ્રકાશસંશ્ર્લેષણ 


37.

ન્યુક્લિઈક ઍસિડના બંધારણ તથા સંશ્ર્લેષણ માટે જરૂરી ખનીજ અનુક્રમે કયો છે ?

  • ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ 

  • મૅન્ગેનીઝ

  • મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ 

  • મૅન્ગેનીઝ, ફૉસ્ફરસ 


38.

કયું તત્વ કલ્શિયમના શોષણ અને વપરાશ માટે જરૂરી છે ?

  • બોરોન 

  • આયર્ન

  • કૉપર 

  • સલ્ફર 


Advertisement
39.

વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટી જાય તે માટે કયું ખનીજ જવાબદાર છે ?

  • મૅન્ગેનીઝ 

  • ક્લોરિન

  • કૉપર 

  • ઝિંક 


40.

જલવાહક પેશીમાંથી ખનીજક્ષારનું વહન પાણીના .................... સાથે થાય છે.

  • બિંદુત્સેવદન 

  • રસારોહણ

  • ઉત્સવેદન 

  • બાષ્પોસર્જન


Advertisement