CBSE
મૂળ દ્વારા શોષાયેલ ખનીજક્ષારો ક્યાં હજર હોય છે ?
પુલીય એધામાં
જલવાહકમાં
અન્નવાહકમાં
ચાલનીનલિકામાં
આવશ્યક ખનિજતત્વોનો એક ગુણ કયો છે ?
તે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક હોય
વનસ્પતિવૃદ્ધિમાં સુધારો કરે
વનસ્પતિની રાખમાં હોય
ખનીજતત્વ જમીનમાં હોય
નીચેનામાંથી કયો પદાર્થ વનસ્પતિઓમા6 પોષન તરીકે નથી ?
નાઈટ્રોજન વાયુ
પાણી
ખનીજ આયનો
કાર્બન ડાયૉક્સાઈડ
C,H,O
N,P,K
Ca,Mg,S
C,N,H
ખનીજતત્વ શબ્દ કય વૈજ્ઞાનિકો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો ?
સ્લીડન અને શ્વૉન
ડીક્ષન અને જોલી
ખુરાના અને મથાઈ
આર્નોન અને શાઉટ
જલસંવર્ધન ઉછેર પદ્ધતિ એટલે .................
જલજ વનસ્પતિ તરીકે વૃદ્ધિ પામે
વનસ્પતિઓ ભૂમિ વગર ઉછેર
છોડની વૃદ્ધિ પાણીમાં થાય
પ્લવિત જલજ વનસ્પતિ તરીકે વૃદ્ધિ પામે
સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન : ..................... :: વાયુસંવર્ધન : પોષક દ્રાવણમાં ઝરમર ઝીણાં ટપકાનો ઉપયોગ.
NEET
NET
NFT
NCT
જલસંવર્ધન પદ્ધતિમાં શા માટે ઑક્સિજનનું સતત કાયુ સ્વરૂપે ઉમેરમ કર્યા કરવું પડે છે ?
વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે
તે આવશ્યક ખનીજતત્વ છે તેથી.
તે બિનઆવશ્યક ખનીજતત્વ છે તેથી.
વનસ્પતિના મૂળતંત્રના વિકાસ માટે
‘જલસંવર્ધન’ ક્રિયા એટલે વનસ્પતિનો ઉછેર .............
ટિસ્યૂકલ્ચરમા માધ્યમમાં
પાણીમાં
ભુમિમાં
ખનીજપોષણના દ્રાવણ
D.
ખનીજપોષણના દ્રાવણ
હાઈડ્રોપોનિક દ્રાવન શું છે ?
પોષક પદાર્થો ધરાવતું સંતૃપ્ત દ્રાવણ
પ્રવાહી
પાણી
ભૂમિસંવર્ધન