Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

1.

જલસંવર્ધન પદ્ધતિમાં શા માટે ઑક્સિજનનું સતત કાયુ સ્વરૂપે ઉમેરમ કર્યા કરવું પડે છે ?

  • વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે

  • તે આવશ્યક ખનીજતત્વ છે તેથી. 

  • તે બિનઆવશ્યક ખનીજતત્વ છે તેથી. 

  • વનસ્પતિના મૂળતંત્રના વિકાસ માટે 


2.

હાઈડ્રોપોનિક દ્રાવન શું છે ?

  • પોષક પદાર્થો ધરાવતું સંતૃપ્ત દ્રાવણ

  • પ્રવાહી 

  • પાણી 

  • ભૂમિસંવર્ધન 


3.

ખનીજતત્વ શબ્દ કય વૈજ્ઞાનિકો દ્વારા પ્રતિપાદિત કરવામાં આવ્યો ?

  • સ્લીડન અને શ્વૉન 

  • ડીક્ષન અને જોલી

  • ખુરાના અને મથાઈ

  • આર્નોન અને શાઉટ 


4.

આવશ્યક ખનિજતત્વોનો એક ગુણ કયો છે ?

  • તે વનસ્પતિની વૃદ્ધિ માટે આવશ્યક હોય 

  • વનસ્પતિવૃદ્ધિમાં સુધારો કરે

  • વનસ્પતિની રાખમાં હોય 

  • ખનીજતત્વ જમીનમાં હોય 


Advertisement
5.

જલસંવર્ધન ઉછેર પદ્ધતિ એટલે .................

  • જલજ વનસ્પતિ તરીકે વૃદ્ધિ પામે 

  • વનસ્પતિઓ ભૂમિ વગર ઉછેર

  • છોડની વૃદ્ધિ પાણીમાં થાય

  • પ્લવિત જલજ વનસ્પતિ તરીકે વૃદ્ધિ પામે 


6.

નીચેનામાંથી કયો પદાર્થ વનસ્પતિઓમા6 પોષન તરીકે નથી ?

  • નાઈટ્રોજન વાયુ

  • પાણી 

  • ખનીજ આયનો 

  • કાર્બન ડાયૉક્સાઈડ 


Advertisement
7.

મૂળ દ્વારા શોષાયેલ ખનીજક્ષારો ક્યાં હજર હોય છે ?

  • પુલીય એધામાં

  • જલવાહકમાં 

  • અન્નવાહકમાં

  • ચાલનીનલિકામાં 


B.

જલવાહકમાં 


Advertisement
8.

‘જલસંવર્ધન’ ક્રિયા એટલે વનસ્પતિનો ઉછેર .............

  • ટિસ્યૂકલ્ચરમા માધ્યમમાં

  • પાણીમાં 

  • ભુમિમાં 

  • ખનીજપોષણના દ્રાવણ 


Advertisement
9. વનસ્પતિના શુષ્કદળમાં મોટે ભાગે કયા ખનીજો હોય છે ? 
  • C,H,O 

  • N,P,K

  • Ca,Mg,S

  • C,N,H 


10.

સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન : ..................... :: વાયુસંવર્ધન : પોષક દ્રાવણમાં ઝરમર ઝીણાં ટપકાનો ઉપયોગ.

  • NEET

  • NET 

  • NFT

  • NCT


Advertisement