NFT from Class Biology ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

11.

માધ્યમ સંવર્ધનમાં શેનો ઉપયોગ થાય છે ?

  • અગર – અગર 

  • પોષક દ્રાવણના ઝરમર ટપકાં

  • હોજ 

  • NFT 


12.

કયા વૈજ્ઞાનિકે, કયા વર્ષે જલસંવર્ધન પદ્ધતિનું નિદર્શન કર્યું ?

  • એર્નોન અને શાઉટ, 1950 

  • જુલિયટ વોન સેચ, 1939

  • એર્નોન અને શાઊટ, 1939 

  • જુલિયસ વોન સેચ, 1980 


13.

નીચેનામાંથી કયું જૂથ દ્વિતિયક પોષ્કતત્વોનું છે ?

  • N,P,Ca 

  • B, Cu, Fe, Cl

  • Ca, Mg, S 

  • N,P,K 


14.

પર્ણ પીળા થવા એ ............

  • ફ્લોરોસિસ 

  • ક્લોરોસિસ

  • ટાયલોસીસ 

  • નેફ્રોસિસ 


Advertisement
15. જલસંવર્ધનમાં સતત શું ઉમેરતા રહેવું પડે છે ? 
  • pH 

  • ખનીજ તત્વો 

  • O2

  • આપેલ બધાં જ 


16.

વનસ્પતિ પર ગુલબવત અસર અગ્રકલિકાઓ મૃત પામવી એ ઊણપ છે........

  • કૅલ્શિયમ 

  • ફૉસ્ફરસ

  • કોબાલ્ટ 


Advertisement
17.

NFTનું પુરું નામ શું છે ?

  • Nutrient Film Technology 

  • Nutrient Fine Technique 

  • Nutrient Fine Technology

  • Nutrient Film Technique 


D.

Nutrient Film Technique 


Advertisement
18. ‘વર્ધમાનપેશી તેમજ વિભેદન પામતી પેશીઓ’ માટે કયું તત્વ જરૂરી છે ? 
  • Ca

  • S

  • P

  • K


Advertisement
19.

શ્વસન અને પ્રકાશસંશ્ર્લેષણ સાથે સંકળયેલા ઉત્સેચકોની સક્રિયતા માટે જવાબદાર તત્વ છે ?

  • Mg

  • N

  • Cu

  • A અને C બંને


20.

વનસ્પતિ જેના વગર પોતાનું જીવનચક્ર પૂરું ન કરી શકે તેને શું કહેવામાં આવે છે ?

  • આવશ્યક વાયુઓ

  • આવશ્યક ખનીજતત્વ 

  • આવશ્યક ભૂમિ 

  • આવશ્યક દ્રાવણ 


Advertisement