CBSE
Zn
B
Fe
Mn
ઝિંક કઈ પ્રક્રિયા માટે જરૂરી છે ?
રિબોઝોમના બંધારણની જાળવણી
કાર્બોક્સાયલેઝ ઉત્સેચકોની સક્રિયતા
શર્કરાનું વહન
કોષ વિભેદન
કાર્બોક્સાયલેઝ પ્રકારના ઉત્સેચકોની સક્રિયતા માટે તથા ઑક્સિજનના સંશ્ર્લેષણ માટે કયું તત્વ જરૂરી છે ?
બોરોન
મૅગેનીઝ
ઝિંક
મોલિબ્લેડમ
H2O H+ અને OH- પ્રક્રિયા માટે જવાબદાર તત્વ
Fe
Mn
Zn
A, B, C પૈકી કોઈ નહિ
થાયેમીનના બંધારણૅમાં કયું તત્વ રહેલું છે ?
અયર્ન
સલ્ફર
મૅન્ગેનિઝ
ઝિંક
B.
સલ્ફર
પાર્શ્વકલિકાઓના વિકાસ અને અગ્રકલિકાની પ્રભાવી અસરની નાબૂદ થવા માટે કયા ખનીજની ઉણપ જવબદાર છે ?
પોટૅશિયમ
ફૉસ્ફરસ
સલ્ફર
કૉપર
Zn
CI
Mn
C
કયા તત્વની ઉણપથી ફળોનાં કદ ઘટે છે ?
સલ્ફર
ક્લોરિન
બોરોન
મોલિબ્લેડમ
10 Mg
10-4 g
1 g
Ca
Mo
Cu
B