CBSE
H2BO3-2
HBO3-2
H2B2O3-
H2BO3-
MoO4-3
MoO4-4
MoO3-3
MoO3-4
ફૉસ્ફરસની હાજરી નીચેની ક્રિયા માટે જરૂરી છે.
વાયુરંધ્રના ઉધાડ-બંધ
ફૉસ્ફોરીકરણ
કોષવિભેદન
પ્રકાશસંશ્ર્લેષણ
ન્યુક્લિઈક ઍસિડના બંધારણ તથા સંશ્ર્લેષણ માટે જરૂરી ખનીજ અનુક્રમે કયો છે ?
ફૉસ્ફરસ, મૅગ્નેશિયમ
મૅન્ગેનીઝ
મૅગ્નેશિયમ, ફૉસ્ફરસ
મૅન્ગેનીઝ, ફૉસ્ફરસ
કયું તત્વ કલ્શિયમના શોષણ અને વપરાશ માટે જરૂરી છે ?
બોરોન
આયર્ન
કૉપર
સલ્ફર
સલ્ફરનું મહત્વ નીચેનામાંથી કયું છે ?
વિટામીન B1 ના બંધારણ માટે
ઉપકોષીય કંકાલ માટે
એધાની સક્રિયતા માટે
ઑક્સિજનના સંશ્ર્લેષણ
વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટી જાય તે માટે કયું ખનીજ જવાબદાર છે ?
મૅન્ગેનીઝ
ક્લોરિન
કૉપર
ઝિંક
C.
કૉપર
આયર્નતત્વની અગત્યતા જણાવો.
પરાગરજના અંકૂરણ માટે જરૂરી છે.
ઑક્સિજનના સંશ્ર્લેષણ માટે
સાયટ્રૉક્રોમ અને ફેરેડોક્સિનના બંધારણમાં જરૂરી
પ્રકાશસંશ્ર્લેષણ દરમિયાન પાણીનું વિઘટન પ્રેરે
કયા ખનીજની ત્રુટીથી પર્ણો પર લાલ કે જાંબલી ડાઘ પડે છે ?
સલ્ફર, મૅગ્નેશિયમ
સલ્ફર, મૅંગેનીઝ
ફૉસ્ફરસ, મૅગ્નેશીયમ
ફૉસ્ફરસ, મૅંગેનીઝ
જલવાહક પેશીમાંથી ખનીજક્ષારનું વહન પાણીના .................... સાથે થાય છે.
બિંદુત્સેવદન
રસારોહણ
ઉત્સવેદન
બાષ્પોસર્જન