Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

41.

કસમયે પર્ણો પીળાં પડવાનાં કારણે શું ઉમેરવું જરૂરી છે ?

  • લીલા પર્ણ ઉપર છાંટવાનું

  • Fe અને Mg 

  • પાકને પાણી આપવાનું 

  • સાઈટોકાઈનીન અને થોડા પ્રમાણમાં નાઈટ્રોજન યુક્ત ખાતર 


42.

લઘુ પોષકતત્વોની માત્રા ઓછી હોય તે મહત્વનું છે, કારણ કે ..............

  • તેઓનું શોષણ કયા મુજબ અતિ અલ્પ માત્રામાં થાય છે.

  • તેઓ વનસ્પતિ માટે વિષકારક છે. 

  • તેઓ વનસ્પતિમાં મૂળ દ્વારા ત્યાગ પામે છે. 

  • વનસ્પતિમાં વનસ્પતિ દેહધાર્મિક શાસ્ત્રીઓ નિહાળી શક્યા નથી. 


43.

કૉન્યેક, આયન ફેરબદલી કોની વચ્ચે થાય છે ?

  • કોષ્ગ અને બાહ્ય 

  • મૂળ અને ભૂમિનું દ્રાવણ 

  • મૂળ અને ભૂમિના કણો વચ્ચે 

  • આપેલ તમામ


Advertisement
44.

પોટેશિયમનું કાર્ય કયું છે ?

  • ફળને લાલ રંગનું રંજક પ્રદાન કરે. 

  • વાહિપુલની અંદર એધાનું નિર્માણ

  • પ્રકાશસંશ્ર્લેષણ 

  • ઉત્સેચકોની ક્રિયાશીલતા વધારે, જે વનસ્પતિના કાર્યોમં મદદ કરે. 


D.

ઉત્સેચકોની ક્રિયાશીલતા વધારે, જે વનસ્પતિના કાર્યોમં મદદ કરે. 


Advertisement
Advertisement
45.

ગુરુ પોષ્કતત્વ, જે કાર્બનિક પદાર્થના સંશ્ર્લેષણમાં જરૂરી છે, પણ ભૂમિમાંથી પ્રાપ્ય નથી. 

  • કાર્બન 

  • નાઈટ્રોજન 

  • ફૉસ્ફરસ 

  • મૅગ્નેર્શિયમ 


46.

અકાર્બનિક ખનીજતત્વો વનસ્પતિના કયા સ્વરૂપે જોવા મળે છે ?

  • ખૂબ જ ઊંચી સાંદ્રતાવાળું દ્રાવણ 

  • અતિ મંદદ્રાવન બનાવે 

  • મંદદ્રાવણ બનાવે

  • સંકેન્દ્રિત દ્રાવણ 


47. કયા ખનીજતત્વની ઉણપથી આંતરગાંઠો ટૂંકી થાય છે અને એધાની સક્રિયતા ઘટે છે ? 
  • Fe

  • K

  • Cu

  • N


48.

જરૂરી ગુરુ પોષકતત્વની વિષિષ્ટતા શું છે ?

  • ભૂમિમાંથી શોષાય છે. 

  • ઉત્સેચક દ્વારા ઉત્પાદન થાય છે.

  • પ્રકાશસંશ્ર્લેષણ વખતે બનાવવામાં આવે છે. 

  • વૃદ્ધિનિયામકો દ્વારા ઉપયોગી 


Advertisement
49. કયા જૂથનં બધા જ તત્વો લઘુ પોષ્કતત્વો છે ? 
  • Mn, Cu,Ca, Zn 

  • Zn, Cu, B, N, P 

  • B, Cu, Fe, Cl, Mn 

  • B,Cu, S, Ca, Mn 

50. કોષદીવલના બંધારણ અને ઘટક તરીકે આવેલ ખનીજતત્વો અનુક્રમે કયાં છે ? 
  • કૅલ્શિયમ, બોરોન 

  • સિલિકોન, કૅલ્શિયમ 

  • બોરોન, સિલિકોન 

  • સિલિકોન, બોરોન 


Advertisement