વનસ્પતિઓમાં P, K, Ca અને from Class Biology ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

51. જો ક્લોરોફિલનું દહન થાય, તો કયુ ખનિજ દૂર થાય છે ? 
  • Fe

  • Na
  • Mg
  • Mn


52. વનસ્પતિકોષોના મધ્યપટલમાં કયું ખનીજતત્વ હોય છે ? 
  • Fe

  • Mg

  • Ca

  • K


53.

કયા ખનીજતત્વની ઊણપથી મૂળાગ્ર અને પ્રરોગાગ્ર નાશ પામે છે ?

  • ફૉસ્ફરસ

  • કૅલ્શિયમ 

  • નાઈટ્રોજન 

  • કાર્બન


54.

Mgની ઊણપથી વનસ્પતિપેશીમાં શું જોવા મળે છે ?

  • ક્લોરોસિસ 

  • કુંઠિતતા

  • હાઈડ્રોલિસિસ 

  • નેફ્રોસિસ 


Advertisement
55.

લેશ તત્વો એટલે શું ?

  • પ્રોટોપ્લાઝમામાં ન હોય તેવાં તત્વો 

  • જેઓ પ્રોતોપ્લાઝમામાં સૌપ્રથમ શોધાયેલ હોય છે.

  • ગાયગર કાઊન્ટિંગ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત સમસ્થાનિકોને 
  • કે જેઓ અતિ અલ્પ માત્રામાં જરૂરી હોય 

Advertisement
56.

વનસ્પતિઓમાં P, K, Ca અને Mg ઉણપથી થતી સામાન્ય અસર જણાવો.

  • અમુક મૃત્પ્રદેશોના દ્રશ્યપ્રદેશો

  • એન્થોસાયનીનનું પ્રમાણ 

  • પર્ણાગ્રનો વળાંક અનુભવવાની ક્રિયા 

  • વાહિપુલનો નબલો વિકાસ 


A.

અમુક મૃત્પ્રદેશોના દ્રશ્યપ્રદેશો


Advertisement
57. નીચેનામાંથી ક્યું ખનીજ ક્લોરોફિલના બંધારણમાં હોય છે ? 
  • Fe

  • Mg

  • K

  • Mn


58.
નીચેનામાંથી કયું ખનીજતત્વ કોઈ પણ ઉત્સેચકના બંધારણનો ઘટક નથી, પરંતુ ઉત્સેચકોની સક્રિયતા માટે ઘણો ઉપયોગી છે ? 
  • K

  • Mn

  • Zn 

  • Mg


Advertisement
59. ક્લોરોફિલના સંશ્ર્લેષણ માટે કયાં બે ધાત્વીય તત્વો જરૂરી હોય છે ? 
  • Mg અને Ca

  • Fe અને Mg 

  • કૉપર અને કૅલ્શિયમ 

  • કૅલ્શિયમ અને પોટેશિયમ 


60.

આયર્નની ઊણપથી શું થાય છે ?

  • પ્રરોહાગ્ર વળવાની પ્રક્રિયા દર્શાવે. 

  • પર્ણો ઘટવાની અને કુંઠિત વૃદ્ધિ થવાની ક્રિયા

  • પ્રોટીન-સંશ્ર્લેષણ ઘટે. 

  • તરુણપર્ણોની આંતરાશીઓ પહેલા ક્લોરોસીસ અનુભવે. 


Advertisement