Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

Advertisement
51. ક્લોરોફિલના સંશ્ર્લેષણ માટે કયાં બે ધાત્વીય તત્વો જરૂરી હોય છે ? 
  • Mg અને Ca

  • Fe અને Mg 

  • કૉપર અને કૅલ્શિયમ 

  • કૅલ્શિયમ અને પોટેશિયમ 


B.

Fe અને Mg 


Advertisement
52.

Mgની ઊણપથી વનસ્પતિપેશીમાં શું જોવા મળે છે ?

  • ક્લોરોસિસ 

  • કુંઠિતતા

  • હાઈડ્રોલિસિસ 

  • નેફ્રોસિસ 


53.

આયર્નની ઊણપથી શું થાય છે ?

  • પ્રરોહાગ્ર વળવાની પ્રક્રિયા દર્શાવે. 

  • પર્ણો ઘટવાની અને કુંઠિત વૃદ્ધિ થવાની ક્રિયા

  • પ્રોટીન-સંશ્ર્લેષણ ઘટે. 

  • તરુણપર્ણોની આંતરાશીઓ પહેલા ક્લોરોસીસ અનુભવે. 


54. વનસ્પતિકોષોના મધ્યપટલમાં કયું ખનીજતત્વ હોય છે ? 
  • Fe

  • Mg

  • Ca

  • K


Advertisement
55. નીચેનામાંથી ક્યું ખનીજ ક્લોરોફિલના બંધારણમાં હોય છે ? 
  • Fe

  • Mg

  • K

  • Mn


56.
નીચેનામાંથી કયું ખનીજતત્વ કોઈ પણ ઉત્સેચકના બંધારણનો ઘટક નથી, પરંતુ ઉત્સેચકોની સક્રિયતા માટે ઘણો ઉપયોગી છે ? 
  • K

  • Mn

  • Zn 

  • Mg


57.

લેશ તત્વો એટલે શું ?

  • પ્રોટોપ્લાઝમામાં ન હોય તેવાં તત્વો 

  • જેઓ પ્રોતોપ્લાઝમામાં સૌપ્રથમ શોધાયેલ હોય છે.

  • ગાયગર કાઊન્ટિંગ પદ્ધતિ દ્વારા પ્રાપ્ત સમસ્થાનિકોને 
  • કે જેઓ અતિ અલ્પ માત્રામાં જરૂરી હોય 

58.

વનસ્પતિઓમાં P, K, Ca અને Mg ઉણપથી થતી સામાન્ય અસર જણાવો.

  • અમુક મૃત્પ્રદેશોના દ્રશ્યપ્રદેશો

  • એન્થોસાયનીનનું પ્રમાણ 

  • પર્ણાગ્રનો વળાંક અનુભવવાની ક્રિયા 

  • વાહિપુલનો નબલો વિકાસ 


Advertisement
59.

કયા ખનીજતત્વની ઊણપથી મૂળાગ્ર અને પ્રરોગાગ્ર નાશ પામે છે ?

  • ફૉસ્ફરસ

  • કૅલ્શિયમ 

  • નાઈટ્રોજન 

  • કાર્બન


60. જો ક્લોરોફિલનું દહન થાય, તો કયુ ખનિજ દૂર થાય છે ? 
  • Fe

  • Na
  • Mg
  • Mn


Advertisement