CBSE
ડીનાઈટ્રીફિકેશન કયા પ્રકારની ક્રિયા છે ?
ડીકાર્બોક્સિલેશન
રિડક્શન
ઑક્સિડેશન
કાર્બોક્સિલેશન
નીચેનામાંથી કયું અજારક મુક્તજીવી બૅક્ટેરિયા નાઈટ્રોજન સ્થાપના કરે છે ?
એઝેટોબૅક્ટર
ક્લોસ્ટ્રીડિયમ
A અને B બંને
રાઈઝોબિયમ
ખનીજતત્વોનું પરોક્ષ શોષણ કયા પ્રકારે થાય છે ?
ઉત્વેદન
પ્રસરણ અને આયનોની ફેરબદલી
આસૃતિ
આપેલ પૈકી એક
એમોનિયા-નાઈટ્રોઈટ આયનમાં રૂપાંતર કરવાર બક્ટેરિયા ?
સ્યુડોમોનાસ
એગ્રોબૅક્ટેરિયમ
નાઈટ્રોબૅક્ટર
નાઈટ્રોસોમેનાસ
નાઈટ્રોજનચક્રમાં કએ એપ્રક્રિયાનુ6 જૂથ ક્રમશઃ ભાગ લે છે ?
નાઈટ્રીફિકેશન, ડિનાઈટ્રીફિકેશન, ડીકાર્બોક્સિલેશન
એમોનિફિકેશન, નાઈટૃઈફિકેશન, ડીકાર્બિક્સિલેશન
એમોનિફિકેશન, ડીનાઈટ્રીફિકેશન, નાઈએટ્રીફિકેશન
એમોનિફિકેશન, નાઈટ્રીફિકેશન, ડીકાર્બોક્સીલેશન,
વનસ્પતિની રાખ શું નિદર્શિત કરે છે ?
ખનીજક્ષાર વનસ્પતિઓ દ્વારા શોષાય છે.
તે વનસ્પતિના કાર્બનિક અને અકાર્બનિક સંયોજનો દર્શાવે.
તે વનસ્પતિના કાર્બનિક સંયોજનો દર્શાવે.
ઉપર્યુક્ત એક પણ નહીં.
2NO3 → 2NO2 →2NO → N2O → N આ ક્રિયા દર્શાવે છે ?
એમોનિફિકેશન
ડીએમોનિફિકેશન
નાઈટ્રીફિકેશન
ડીનાઈટ્રીફિકેશન
આયનોની ફેરબદલી માટે સંગત વિધાન કયું છે ?
પાણીના જથ્થાના શોષણ સથે મોટા જથ્થામાં આયનો પણ શોષણ પામે છે.
આ પ્રકારના શોષણમાં ચયાપચયીક શક્તિનો વપરાશ વહન થાય છે.
આયનોનું શોષણ સંકેન્દ્રતાં-ઢોળાંશની દિશામાં થાય.
બંને પ્રકારનાં આયનો ધન અને ઋણ પ્રકારની કોષદિવાલની સપાટી પર અભિશોષણ પામી ગોઠવાયેલાં હોય છે.
પ્રસરણ દ્રાવા શોષણ પામેલાં ખનીજતત્વો પર્ણો તરફ શેના દ્વારા થાય છે ?
પરોક્ષ શોષણ
બહિઃઆસૃતિ
આસૃતિ
સક્રિય શોષણ
A.
પરોક્ષ શોષણ
મૂળ દ્વારા શોષણ પામેલાં ખનીજતત્વો પર્ણો તરફ શેના દ્વારા થાય છે ?
ચાલનીનલીકા
સાથીકોષ
જલવાહક
અન્નવાહક