CBSE
લેગહિમોગોબીનનાં લક્ષણો :
1. તે શક્તિનો સ્ત્રોત છે.
2. મૂળગંડિકામાં જોવામળતું ગુલાબી રંગનું રંજકદ્રવ્ય
3. Mg+2 આયનની જહરીમાં સક્રિય થાય છે.
4. તે નાઈટ્રોજિનેઝને ઑક્સિજનની આડઅસરથી રક્ષણ આપે છે.
1 અને 3 સાચાં વિધાનો છે.
2 અને 4 સાચાં વિધાનો છે.
1, 2, અને 3 સાચાં વિધાનો છે.
1 અને 2 સાચાં વિધાનો છે.
નાઈટ્રીફાઈંગ બક્ટેરિયા : ....................
પ્રોટીનનું એમોનિયામાં રૂપાંતર કરે છે.
નાઈટ્રેટનું રિડક્શન કરી મુક્ત નાઈટ્રોજનમાં રૂપાંતર કરે છે.
મુક્ત નાઈટ્રોજનનું નાઈટ્રોજનના સંયોજનમાં રૂપાંતર કરે છે.
એમોનિયાનું નાઈટ્રેટમાં રૂપાંતર કરે છે.
Fe
Cu
Zn
B
સિસ્ટિન અને મિથિયોનીન જેવા એમિનોઍસિડના બંધારણમાં સલ્ફર હોય છે.
બાયોટીન (B7) અને થાયમીન (B1) ના બંધારણમાં આયર્ન હોય છે.
સાયટ્રોક્રોમ અને ફેરીડૉક્સિનના બંધારણમાં આયર્ન હોય છે.
મૅગ્નેશિયમ, પ્રકાશસ6શ્ર્લેષણ દરમિયાન પાણીનું વિઘટન પ્રેરે છે.
FFTT
TTTF
TFFT
TTFF
B.
TTTF
S
Zn
Ca
Mo
તે લેગહિમોગ્લોબીનનું કાર્ય છે.
તે કોષમાં ફિનોલિક સંયોજનનું ઉત્પાદન કરે છે.
તે કોષમાં Moના પુરવઠાને નિયમિત કરે છે.
તે કોષમાં O2 ના પુરવઠાને નિયમિત કરે છે.
તે કોષમાં CO2 ના પુરવઠાને નિયમિત કરે છે.
લઘું પોષકતત્વોની ઊણપ વનસ્પતિમાં માત્ર વૃદ્ધિ જ નથી અવરોધતી, પરંતુ કેટલાક જીવંત કાર્યો જેવાં કે, પ્રકાશ, સંશ્ર્લેષણ અને કણભાસુત્રીય વિજાણુવહન જેવી ક્રિયાઓને પણ અવરોધે છે. નીચે આપેલ જૂથમાંથી કયું જૂથ પ્રકાશ, સંશ્ર્લેષણ અને કણભાસુત્રીય વિજાણુવહન બંને પર અસર કરે છે ?
Ca, K, Na
Cu, Mn, Fe
Co, Ni, No
Mn, Co, Ca
નીચી આપેલ પૈકી તે આવશ્યક ખનીજતત્વોની લાક્ષણિકતા નથી.
તે કેટલાક ઉત્સેચકોની સક્રિયતા તેમજ નિષ્ક્રિયતા માટે જરૂરી છે.
તે ઊર્જા આપતા રાસાયણિક સંયોજનોના બંધારણમાં આવેલા હોય છે.
તે જૈવઅણુના બંધારણ માટે જરૂરી છે.
તે જમીનની રાસાયણિકતા બદલે છે.
FFTT
TFTF
TFFT
TTFF
નાઈટ્રોસોમાનસ બૅક્ટેરિયા દ્વારા NH2, નું NO3 માં રૂપાંતર થવાની ક્રિયા એટલે ...........
ડીનાઈટ્રીફિકેશન
એમોનિફિકેશન
નાઈટ્રોજન સ્થાપન
નાઈટ્રીફિકેશન